ભુજની રણ સરહદે આવેલા ખાવડાથી ૨૮ કિ.મી દૂર ધરતીકંપ, ૩.૨ની તિવ્રતાનો આંચકો નોંધાયો

ભુજની રણ સરહદે આવેલા ખાવડાથી ૨૮ કિલોમીટર દૂર પાકિસ્તાન બાજુના દુર્ગમ વિસ્તારમાં ધરતીકંપનો આંચકો ગાંધીનગરની ગુજરાત સિસ્મોલોજીકલ રિસર્ચની વેબસાઈટમાં દર્શાવાયો છે. ભૂંકપ ઝોન ૫માં આવતા સરહદી કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા … Read More

રાપર પાસે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

પૂર્વ કચ્છના વાગડ વિસ્તારના તાલુકા મથક રાપર શહેરથી ૧૯ કિલોમીટર દૂર એક ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના અનેક સ્થળોએ ઘરમાં મીઠી ઊંઘ માણી રહેલા લોકો જાગીને બેઠા … Read More

જમ્મુ કાશ્મીરમાં ફરી ૩.૨ની તીવ્રતાનો ભૂકંપના આંચકો અનુભવાયો

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૨ માપવામાં આવી હતી. જો કે હજુ સુધી જાનમાલ નુકસાનના કોઈ અહેવાલ મળ્યા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ સેન્ટર … Read More

ચીનના સિચુઆન પ્રાંતમાં ૧૩ વર્ષ બાદ ફરી અનુભવાયા ભૂકંપના તેજ આંચકા

ચીન ભૂકંપ નેટવર્ક કેન્દ્ર (સીઈએનસી)ના અહેવાલ પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૧૦ કિમી ઉંડે નોંધાયુ હતું. ભૂકંપનું કેન્દ્ર ૨૯.૨ ડિગ્રી ઉત્તરી અક્ષાંશ અને ૧૦૫.૩૪ ડિગ્રી પૂર્વીય દેશાંતર પર હતું. ઉલ્લેખનીય છે … Read More