ભચાઉથી ૨૬ કિલોમીટર દૂર ૩.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

વાગડ ફોલ્ટ લાઈન પર આવેલા ભચાઉ પંથકને વધુ એક ધરતીકંપના આંચકાએ ધ્રુજાવી મુક્યું હતું. આજે સવારે ૧૧.૧૧ મિનિટે ૩.૧ની તિવ્રતાનો આંચકા આવ્યો હતો. જેથી ભચાઉથી ૨૬ કિલોમીટર દૂર રાજનસર નજીક … Read More

ભચાઉના જય માતાજી ચોક સામેના કોમ્લેક્સમાં આવેલી દુકાનમાં રાત્રિના સમયે આગ, લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઇ ગયો

ભચાઉના જય માતાજી ચોક સામેના સુધરાઈ કોમ્લેક્સમાં આવેલી અંબિકા મોબાઇલ નામની દુકાનમાં રાત્રિના સમયે આગ લાગી ઉઠતા ભાગદોડ મચી હતી. આગમાં લાખો રૂપિયાની મોબાઈલ એસેસરીઝ બળીને ખાખ થઈ ગઈ હતી. … Read More

ભચાઉમાં ૩.૬ તો વાંસદામાં ૩.૩ની તીવ્રતાના આંચકા, લોકો દોડ્યા ઘરની બહાર

ગુજરાતની બે ધરા ફરીવાર ધ્રૂજી છે. કચ્છ અને નવસારી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે. ભચાઉના ધોળાવીરા ગામથી ૨૬ કિલોમીટર દૂર ૩.૬ની તીવ્રતાનો આંચકો રાત્રિના અનુભવાયો હતો. તો … Read More

ભચાઉથી થોડી દૂર ૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

૨૦૦૧ના ભૂંકપ બાદ અત્યારસુધી સુધી આવેલા ભૂકંપના આંચકાઓ બાદ ભૂસ્તરશાસ્ત્રીઓ અને અહેવાલો અનુસાર આફ્ટરશોક પેટાળની ઉર્જાને વિખેરવાનું કામ કરે છે. જે ભયજનક નથી. જ્યારે નવા કેન્દ્રબિંદુ સાથે અંજાર પંથકની કંટ્રોલ … Read More

ભચાઉના નવી ભચાઉ વિસ્તારમાં આવેલી સરસ્વતી સોસાયટીના એક મકાનમાં ફ્રીજ શોર્ટ સર્કિટ થતા આગ લાગી

ભચાઉના નવી ભચાઉ વિસ્તારમાં આવેલી સરસ્વતી સોસાયટીના એક મકાનમાં ઉપરના માળે આવેલા રસોડામાં રહેલા ફ્રીજમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ફાટી નીકળી હતી. સંભવિત હાઈ વોલ્ટેજ વીજ પ્રવાહના કારણે ફ્રીજ … Read More

કચ્છના ભચાઉ પાસે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

કચ્છમાં ૩.૪ની તીવ્રતા ધરાવતો ધરતીકંપનો વધુ એક આંચકો ભચાઉથી ૧૨ કિલોમીટર દૂર રિક્ટર સ્કેલ પર નોંધાયો હતો. આફ્ટરશોકની અસર ભચાઉ તાલુકાના અનેક વિસ્તારોમાં વર્તાઈ હોવાનું જાણવા મળ્યું હતું. કાંઠા વિસ્તારના … Read More

વન વિભાગની જમીનમાં ગેરકાયદેસર બોર બનાવતા ૩ લોકોની ધરપકડ

ભુજ : વન વિભાગ દ્વારા આરોપીઓની પ્રાથમિક તપાસ દરમ્યાન જાણવા મળેલી વિગતો અનુસાર મીઠાના અગર બનાવવાની તૈયારી માટે બોર બનાવવામાં આવી રહ્યો હતો. જે દરમિયાન બોર બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલું … Read More

કચ્છના ભચાઉ નજીક ભૂકંપનો આંચકો, છેલ્લા ૫ દિવસમાં ભૂકંપના ૧૧ આંચકા

ગુજરાત રાજ્યના કચ્છમાં હજુ પણ ભૂકંપના આંચકા ચાલુ છે. સવારે ૬.૭ વાગ્યાની આસપાસ ફરી એક વાર કચ્છની ધારા ધ્રુજી ઉઠી  હતી. સવારે ૬.૭ મિનિટે ભૂકંપનો આંચકો અનુભવયો હતો. કચ્છના ભચાઉ … Read More

ગાંધીધામ ભચાઉ વચ્ચેના ધોરીમાર્ગ પર એસયુવી કારમાં આગઃ કોઈ જાનહાની નહીં

અત્યારે રાજ્યમાં અકસ્માત અને માર્ગ દુર્ઘટનાના કેસો વધી જવા પામ્યા છે. તેવામાં બુધવારના રોજ ગાંધીધામ ભચાઉ વચ્ચેના ધોરીમાર્ગ પર એક suv કારમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાની સાથે જ … Read More

કચ્છના દુધઈ અને ભચાઉ વિસ્તારમાં ધરા ધ્રૂજી, કેન્દ્ર બિંદુ દુધઈથી ૮ કિલોમીટર દૂર નોંધાયું

કચ્છમાં ભૂકંપના આંચકા આવવાનો સિલસિલો યથાવત છે. જેમાં આજે પણ કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કચ્છના દુધઈ અને ભચાઉ વિસ્તારમાં ધરા ધ્રૂજી હતી. દુધઈમાં ૩.૦ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જ્યારે … Read More