ભુજની રણ સરહદે આવેલા ખાવડાથી ૨૮ કિ.મી દૂર ધરતીકંપ, ૩.૨ની તિવ્રતાનો આંચકો નોંધાયો

ભુજની રણ સરહદે આવેલા ખાવડાથી ૨૮ કિલોમીટર દૂર પાકિસ્તાન બાજુના દુર્ગમ વિસ્તારમાં ધરતીકંપનો આંચકો ગાંધીનગરની ગુજરાત સિસ્મોલોજીકલ રિસર્ચની વેબસાઈટમાં દર્શાવાયો છે. ભૂંકપ ઝોન ૫માં આવતા સરહદી કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા … Read More

ભુજની બેંકર્સ કોલોનીના એપાર્ટમેન્ટની ખાનગી ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ

જિલ્લા મથક ભુજના હાર્દસમાં જ્યુબિલી સર્કલ પાસેની બેંકર્સ કોલોનીના ક્ષયરાજ એપારમેન્ટમાં ગ્રાંઉડ ફ્લોર પર આવેલી ખાનગી ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ઉઠી હતી. ૫ માલની બિલિન્ડમાં અચાનક આગના ધુમાડા … Read More

ભુજના નાળાપા ગામે એક જેસીબી મશીનમાં આગ લાગી ઉઠી હતી

કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં હાલ દરરોજ કોઈના કોઈ વાહનમાં આગ લાગવાના બનાવો બની રહ્યા છે. ખાસ કરીને ગઈકાલે બે વાહનોમાં આગની ઘટના બન્યા બાદ નાળાપા પાસે જેસીબીમાં પણ આગ … Read More

ભુજના આંબરડી ગામ પાસે દાડમ ભરેલા ટ્ર્‌કમાં ભીષણ આગ લાગી

કચ્છ-ભુજ ભચાઉ વાયા દુધઈ ધોરીમાર્ગ પરના આંબરડી ગામ નજીક ગઈકાલે બુધવારે રાતે અંદાજિત ૧૨ વાગ્યાની આસપાસ ભચાઉ તરફ જઈ રહેલી દાડમ ભરેલી ટ્રકમાં કોઈ કારણોસર આગ લાગી ઉઠી હતી. ટ્રકમાં … Read More

ભુજમાં નર્મદા લાવો કચ્છ બચાવો નારા સાથે ધરણાં પ્રદર્શન

ભારતીય કિસાન સંઘ-કચ્છ દ્વારા આજે ભુજ શહેરના ટીન સીટી ખાતે સવારના ૯ વાગ્યાથી “નર્મદા લાવો કચ્છ બચાવો”ના નારા સાથે પૂરતા પાણીની માગણી કરી ધરણાં પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લાભરમાંથી … Read More

ભુજમાં ૨૨ કરોડ ખર્ચયા છતાં ગટરની સમસ્યા જેમની તેમ

ભૂકંપ પછી શહેરમાં નવી અને જૂની વસાહતોને સાંકળતી ગટરની લાઈન પાથરવામાં આવી હતી, જેમાં ભુજ નગરપાલિકાની ડ્રેનેજ બ્રાન્ચને સાથે રાખી સંકલનથી કામ થયું ન હતું, જેથી લાઈન પાથરવામાં લેવલ જળવાઈ … Read More

વિકાશીલ ગુજરાતમાં ભુજના નાના રેહા ગામમાં લગભગ ૩ વર્ષથી લોકો ને મળી રહ્યું છે દુષિત પાણી

આમ તો એવું કહેવાય છે કે “જળ છે તો જીવન છે” પણ વિકાશીલ ગુજરાતમાં અજી સુધી અમુક ગામોમાં લોકો ને પીવા માટેજ દુષિત પાણી મળી રહ્યું છે તો પછી જીવન … Read More