ભરુચની અંકલેશ્વર GIDCમાં એલાયન્સ ફાર્મા કંપનીમાંથી MD ડ્રગ્સનું રો મટિરીયલ ઝડપાયું

ભરૂચ: અંકલેશ્વર GIDCમાં ATSનું ચેકિંગ હાથ ધરાયુ. દહેજની એલાયન્સ ફાર્મા કંપનીમાં ATS  અને SOGની રેડ પડી. દવા બનાવવા માટે વપરાતા ડ્રગની તપાસ કરાઈ. પ્લાન્ટમાંથી નશીલા પદાર્થો ઝડપાયા છે. કંપનીમાં પોલીસ … Read More

ભારત રસાયણ લિમિટેડને NGT દ્વારા 13.50 કરોડનો દંડ ફટકારાયો

ઔદ્યોગિક અકસ્માતોથી થતા પર્યાવરણને નુક્શાનના સંબંધમાં એનજીટીએ 29 મેના રોજ ઐતિહાસિક ચૂકાદો આપ્યો અરજદાર અને વરિષ્ઠ પત્રકાર આદિત્યસિંહ ચૌહાનના વકીલ એ કે સિંહે આ કેસ સંબંધિત જટિલ નિયમનકારી માળખાને સમજવા … Read More

ઝગડિયા જીઆઈડીસીમાં સ્થિત ડીસીએમ ખાનગી કંપનીમાં આગ

ભરૂચઃ જિલ્લાના ઝગડિયા પાસે આવેલી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. કંપનીના પાવર પ્લાન્ટના કોલસાના કન્વેયર બેલ્ટમાં આગ લાગવાનું જાણવા મળ્યું હતુ. ઘટનાને પગલે કામદારોમાં દોડધામ … Read More

અંકલેશ્વરઃ સ્ક્રેપ માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ પર ભારે જહેમત બાદ આગ કાબૂ મેળવ્યો

ભરૂચઃ અંકલેશ્વર જીઆઇડીસીની અડીને આવેલા ભડકોદ્રા ગામની સીમમાં બનાવાયેલા સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ લગતા વાતાવરણ ઇમરજન્સી વેહિકલના સાયરનોથી ગુંજી ઉઠ્‌યું હતું. ઉલ્લેખનીય છે કે ભંગારના ગોડાઉનોમાં સમયાંતરે લગતી આગ પર્યાવરણ … Read More

ભરૂચના જોલવા ગામ પાસે ગેસ લાઈનમાં લીકેજ થતાં આગ, 2 ફાયર ફાયટરો ઘટના સ્થળે

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાને ખનીજ તેલના ટાપુ તરીકે ગણવામાં આવે છે. આ તાલુકામાં દહેજ જીઆઈડીસીમાં તેલ અને ગેસની જરૂરિયાતને પાઈપલાઇન દ્વારા પુરી પાડવામાં આવે છે. ત્યારે આ વાગરા તાલુકાના જોલવા … Read More

Paryavaran Today Breaking: દહેજ સેઝ-1માં આવેલી પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ, એક કામદારનું મોત

ભરૂચઃ દહેજ જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં બ્લાસ્ટ થવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે. દહેજ સેઝ -1માં આવેલી પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થયાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં … Read More

પાનોલી જીઆઈડીસીના કેમિકલ કંપનીમાંથી ગેરકાયદેસર જોખમી કેમિકલ વેસ્ટનો નિકાલ કરનાર ૩ની ધરપકડ

અમદાવાદ: ૧૬ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ અંકલેશ્વરમાં જરૂરી દસ્તાવેજો વગર અંકલેશ્વર તાલુકાની પાનોલી જીઆઇડીસીની ઓરિએન્ટ રેમેડિઝ કંપનીમાંથી ઝેરી કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર ગેરકાયદેસર નિકાલ માટે રવાના કર્યું હતું. આ ટેન્કર અંકલેશ્વર … Read More

ભરૂચની સાયખા જીઆઇડીસીમાં નિર્માણાધીન ધર્મજ ક્રોપ ગાર્ડ કંપનીમાં આગ લાગી, કોઈ જાનહાની નહી

ભરૂચઃ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી સાયખા જીઆઈડીસી 2માં નિર્માણ પામી રહેલી ધર્મજ ક્રોપ ગાર્ડ કંપનીમાં આજે સોમવારે આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગની ઘટનાના કારણે દોડધામ મચી જવા પામી … Read More

અંકલેશ્વરની કંપનીનો જોખમી કચરો ગેરકાયદે નિકાલ થાય તે પહેલા એસઓજીના હાથે ઝડપાયો, એમડી, પ્લાન્ટ હેડ સહિત અનેક સામે નોંધાયો ગુનો

ભરૂચઃ મનુષ્ય, પશુ-પક્ષીઓ સહિતની જીવ સૃષ્ટિને સ્વાસ્થ્યને નુક્શાન પોંહચાડતા જોખમકારક જોખમી કચરાનો નિકાલ કરે તે પહેલા જ અંકલેશ્વરની એક કંપની એસસોજીના હાથે ઝડપાઇ ગઈ છે. પાનોલી નજીક હઝાર્ડ્સ વેસ્ટ બારોબાર … Read More

અંકલેશ્વરમાં પ્રદૂષણ માફિયાઓ બન્યા બેફામ, આમલાખાડી બાદ હવે વન ખાડીમાં જોવા મળ્યું ફીણ જ ફીણ

અંકલેશ્વરઃ સામાન્ય રીતે ખેડૂતો અને સામાન્ય જનતા માટે ફાયદાકારક સાબિત થતો હોય છે, પરંતુ કેટલાંક લોકો માટે વરસાદ ‘અવસર’ બનીને આવતો હોય છે. આવા જ દ્રશ્યો અંકલેશ્વરમાં જોવા મળ્યા જ્યાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news