ભરુચની અંકલેશ્વર GIDCમાં એલાયન્સ ફાર્મા કંપનીમાંથી MD ડ્રગ્સનું રો મટિરીયલ ઝડપાયું

ભરૂચ: અંકલેશ્વર GIDCમાં ATSનું ચેકિંગ હાથ ધરાયુ. દહેજની એલાયન્સ ફાર્મા કંપનીમાં ATS  અને SOGની રેડ પડી. દવા બનાવવા માટે વપરાતા ડ્રગની તપાસ કરાઈ. પ્લાન્ટમાંથી નશીલા પદાર્થો ઝડપાયા છે. કંપનીમાં પોલીસ … Read More

GPCBએ આ એક ભુતિયું કનેક્શન દૂર કરવા કરેલ કામગીરી ખરેખર પ્રશંસનીય, જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજય રાખોલિયા અને તેમની ટીમ ધન્યવાદને પાત્ર પરંતુ અંકલેશ્વરના આવા અનેક ભૂતિયા કનેક્શનનો પણ જીપીસીબી આ રીતની કાર્યવાહી કરી તાત્કાલિક ધોરણે દૂર કરશે એવી લોકોને આશા, અન્યથા લોકોમાં એવી છાપ ઊભી થશે કે એક એકમ દ્વારા વ્યવહાર ના પહોંચતા આ કાર્યવાહી કરવામા આવેલ છે

આવા અનેક ભૂતિયા કનેક્શનનો પણ જીપીસીબી આ રીતની કાર્યવાહી કરી તાત્કાલિક ધોરણે દૂર કરશે એવી લોકોને આશા, અન્યથા લોકોમાં એવી છાપ ઊભી થશે કે એક એકમ દ્વારા વ્યવહાર ના પહોંચતા … Read More

અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી સ્થિત RSPL કંપનીમાં લાગેલી આગથી કામદારોમાં દોડધામ

અંકલેશ્વરઃ પાનોલી જીઆઇડીસીમાં આવેલ આરએસપીએલ કંપનીમાં સવારે અચાનક આગની ઘટના બનવા પામી હતી. આગની જાણ થતાં અંકલેશ્વર ડીપીએમસી તેમજ નોટિફાઇડ વિભાગના ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. પાનોલી જીઆઇડીસીમાં … Read More

અંકલેશ્વરની કંપનીનો જોખમી કચરો ગેરકાયદે નિકાલ થાય તે પહેલા એસઓજીના હાથે ઝડપાયો, એમડી, પ્લાન્ટ હેડ સહિત અનેક સામે નોંધાયો ગુનો

ભરૂચઃ મનુષ્ય, પશુ-પક્ષીઓ સહિતની જીવ સૃષ્ટિને સ્વાસ્થ્યને નુક્શાન પોંહચાડતા જોખમકારક જોખમી કચરાનો નિકાલ કરે તે પહેલા જ અંકલેશ્વરની એક કંપની એસસોજીના હાથે ઝડપાઇ ગઈ છે. પાનોલી નજીક હઝાર્ડ્સ વેસ્ટ બારોબાર … Read More

વરસાદી પાણીની આડમાં અંકલેશ્વરના પિરામણ નજીક આમલાખાડીમાં છોડાઇ રહ્યું છે દુષિત પાણી?

ભરૂચઃ એક તરફ વિસ્તારમાં વરસાદને કારણે લોકોની સ્થિતિ દયનીય જોવા મળી રહી છે, ત્યારે વરસાદી પાણીની આડમાં દુષિત પાણી છોડાઇ રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની … Read More

અંકલેશ્વરમાં ખેડૂતો સાથે છેતરપિંડીના મોટા કાવતરાનો પર્દાફાશ, બનાવટી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ

અંકલેશ્વરઃ અંકલેશ્વરમાં ખેડૂતો સાથે છેતરપિંડીના મોટા કાવતરાનો ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. બનાવટી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરીને ઝડપી પાડી કેમિકલ અને મશીનરી સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. … Read More

ઔદ્યોગિક અકસ્માતઃ અંકલેશ્વર જીઆઈડીસીમાં ટેગ્રોસ કેમિકલ્સ કંપનીના પ્લાન્ટમાં ઘડાકો થતા નાસભાગ

અંકલેશ્વર: ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં અકસ્માતોની ધ્રુજાવી દેતી ઘટનાઓ બનતી હોય છે. જીઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપનીઓમાં એક બાદ એક બનતી અકસ્માતોની ઘટનાઓ ઉદ્યોગોમાં સુરક્ષા અને સલામતીના સ્તરે ક્યાંક કચાશ રહી … Read More

અંકલેશ્વર જીઆઇડીસીની ફાર્મા કંપનીમાં ભીષણ આગ લાગી

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ફાર્મા કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી હતી જેની ઉપર ફાયર બ્રિગેડે કાબુ મેળવી લીધો છે. આગે ગણતરીની પળોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું. સૂત્રો અનુસાર … Read More

અંકલેશ્વર જીઆઈડીસીની કેમાતુર અને કેમી ફાઇબર કંપનીમાં આગ લાગતા ભારે નુકશાન

કેમતુરમાં લાગેલી આગે બાજુમાં આવેલી કેમી ફાઇબરને ચપેટમાં લીધી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કેમાતુર કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. આગના કારણે બાજુમાં આવેલી ફાઇબરને કંપનીને પણ ચપેટમાં લીધી … Read More

અંકલેશ્વર જીઆઈડીસીમાં ગેસ લીકેજ થતાં લોકોમાં દોડધામ

અનેકવાર તમે સાંભળ્યું હશે કે ગેસ લીકેજ ગેસ ગળતરથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી ત્યારે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ગેસ ઉત્પાદન કરવાનો પ્લાન્ટ ચાલી રહ્યો છે. જેમાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news