કુબેરનગર આઇટીઆઇ ખાતે ટેલિકોમ સેક્ટર સ્કિલ કાઉન્સિલ અને એક્વાયન્ટ ગ્લોબલ દ્વારા ફાઇબર ફ્યુઝન ચેલેન્જ ૨૦૨૩ યોજાઇ

અમદાવાદમાં કુબેર નગર આઇટીઆઇ ખાતે ટેલિકોમ ક્ષેત્રે યુવાનોને સ્કિલ પુરી પાડવા અને ઓપ્ટીકલ ફાઇબર ક્ષેત્રે સ્કિલ મેનપાવર મળી રહે તેવા આશય સાથે ભારત સરકારના સ્કિલ ડેવલપમેન્ટ વિભાગ હેઠળની ટેલિકોમ સેકટરની … Read More

અમેરિકી બહુરાષ્ટ્રીય કંપનીની સાણંદમાં ૩૦૦૦ કરોડ રૂપિયાના રોકાણની યોજના

કંપની અમદાવાદની પાસે સાણંદમાં બેવરેજ બેસ્ડ કોલ્ડ ડ્રિન્ક પ્લાન્ટ સ્થાપિત કરશે અમદાવાદઃ અમેરિકી બહુરાષ્ટ્રીય કંપની કોકા કોલા (TCCC)ની રાજ્યમાં રૂ.૩૦૦૦ કરોડના મૂડીરોકાણની યોજના છે. કંપની અમદાવાદની પાસે સાણંદમાં બેવરેજ બેસ્ડ … Read More

કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં ‘ટાઈમ ફોર ઓર્ગેનિક્સ’ સ્ટોરનો શુભારંભ

ગાંધીનગરઃ ‘પહેલું સુખ તે જાતે નર્યા’ના મંત્રને સાકાર કરવા તેમજ નાગરિકોને શુદ્ધ ખાદ્ય વસ્તુઓ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે કુડાસણ-ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે તેમજ ઉદ્યોગ મંત્રી … Read More

અમદાવાદઃ એકત્રિત થયેલા વાહનોના નિકાલ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરવા થાણા અમાલદારોને સૂચનાઓ અપાઇ

અમદાવાદઃ અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુન્હાના કામે, ડિટેઇન કરેલા વાહનો, બિનવારસી કબજે કરવામાં આવેલ વાહનો ઘણા સમયથી કોઈ માલિક વાહન પરત લેવા માટે આવતા નથી તેમજ … Read More

ગુજરાતમાં નહિ પણ સમગ્ર ભારતમાં ૧૦૦ કરોડથી વધુની ઠગાઈ મામલે અમદાવાદ પ્રથમ

અમદાવાદ: ગુજરાતમાં નહિ પણ સમગ્ર ભારતમાં ૧૦૦ કરોડથી વધુની ઠગાઈ મામલે અમદાવાદ પ્રથમ છે. ગુજરાત રાજ્યમાં છેતરપિંડીના ૩,૬૭૦ બનાવ બન્યા છે. તેમાં ૪૨,૯૬૮ કેસની ટ્રાયલ કોર્ટમાં પેન્ડિંગ છે. તેમજ ૧,૧૦૪ … Read More

અમદાવાદના મણિનગર વિસ્તારમાં ગેસના બાટલો ફાટતા આગ, પરિવારના સભ્યોનો આબાદ બચાવ

અમદાવાદઃ અમદાવાદ શહેરના મણિનગર પૂર્વમાં જૂની ખ્રિસ્તી સોસાયટી પાસે આવેલા હેબ્રોન ફ્લેટ્સના ત્રીજા માળે આગની ઘટના થવા પામી હતી. આગની ઘટનાની જાણ થતા પોલિસ અને ફાયર બ્રિગ્રેડના કાફલો ઘટના સ્થળે … Read More

વસ્ત્રાલના બ્રિટિશ પિત્ઝામાં ગ્રાહકે મંગાવેલા પિત્ઝા સાથે સલાડમાં ઈયળ મળી આવી

અમદાવાદમાં વધુ એક જગ્યાએથી ખાદ્યપદાર્થમાંથી જીવાત નિકળી ગ્રાહકે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો ઉપરાઉપરી બે આઉટલેટના ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી અમદાવાદઃ અમદાવાદમાં પિત્ઝા ખાવુ હવે સેફ નથી રહ્યું … Read More

ICC Men’s World Cup 2023: જાણો વિજેતા અને ઉપવિજેતા ટીમને મળશે કેટલી ઈનામી રકમ?

અમદાવાદ:  હાલ ભારત સહિતના ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટના રંગે રંગાયેલા જોવા મળી રહ્યાં છે. તેમાં પણ જ્યારે વર્લ્ડ કપની ફાઇનલ અમદાવાદ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે, ત્યારે ક્રિકેટ પ્રત્યેનો  … Read More

સાણંદ પાસે આવેલાં ગોધાવી ગામ ખાતે ૫૦૦ એકર જેટલા વિશાળ વિસ્તારમાં સ્પોર્ટ્‌સ સિટી તૈયાર થશે

રાજ્ય સરકાર અંદાજે કુલ ૧૦ હજાર કરોડના બજેટની જોગવાઇ કરશે અમદાવાદઃ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે થયેલી મુલાકાત દરમિયાન મોદીએ અમદાવાદના સાણંદ પાસે આવેલાં ગોધાવી ગામ … Read More

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ડ્રોન શોમાં ગુજરાતના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની પ્રોત્સાહક ઉપસ્થિતિ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયાને વેગવંતુ કર્યું છે જે આવનાર સમય માટે ખૂબ જ લાભદાયી નીવડશે: મંત્રી બલવંતસિંહ રાજપૂત ડ્રોન શોમાં આયોજિત હરીફાઈમાં વિજેતા થનાર ડ્રોન પાયલોટને એવોર્ડ એનાયત કરતા … Read More