ગુજરાતમાં નહિ પણ સમગ્ર ભારતમાં ૧૦૦ કરોડથી વધુની ઠગાઈ મામલે અમદાવાદ પ્રથમ

અમદાવાદ: ગુજરાતમાં નહિ પણ સમગ્ર ભારતમાં ૧૦૦ કરોડથી વધુની ઠગાઈ મામલે અમદાવાદ પ્રથમ છે. ગુજરાત રાજ્યમાં છેતરપિંડીના ૩,૬૭૦ બનાવ બન્યા છે. તેમાં ૪૨,૯૬૮ કેસની ટ્રાયલ કોર્ટમાં પેન્ડિંગ છે. તેમજ ૧,૧૦૪ … Read More

નકલી અધિકારી બનીને ૨.૧૧ કરોડની છેતરપિંડી આચરનાર નકલી DYSP જૂનાગઢમાંથી ઝડપાયો

જૂનાગઢઃ જૂનાગઢમાં નકલી DYSPનો પર્દાફાશ થયો છે. પોલીસ અધિકારી તરીકેનું નકલી કાર્ડ બતાવીને વિનીત દવે નામનો ઇસમ ઠગાઇની આલમનો બેતાજ બાદશાહ બન્યો છે. આખરે કરોડોની ઠગાઇનો સૂત્રધાર વિનીત દવે નામના … Read More

સુરતનું શાહ દંપતી બેંકને કરોડા રૂપિયાનો ચૂનો ચોપડીને દેશ છોડીને વિદેશ ભાગી ગયું

સુરતમાં કરોડોનું ફુલેકું ફેરવી શાહ દંપતી અમેરિકા ભાગી ગયાનો આરોપ ઉઠ્‌યો છે. હાઇ- ટેક સ્વીટ વોટરના ડિરેક્ટર વિજય શાહ અને પત્ની કવિતા શાહે બેંકમાંથી ૧૦૦ કરોડની લોન લઈને ઉઠામણું કર્યું … Read More

મુન્નાભાઈ એમબીબીએસઃ સુરતના ઈચ્છાપોર વિસ્તારમાંથી પાંચ નકલી તબિબ ઝડપાયા

સુરતઃ સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં નકલી તબિબ બની લોકોનો ઈલાજ કરનાર મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા. એક નહીં પરંતુ પાંચ પાંચ જેટલા મુન્નાભાઈ એમબીબીએસને ઝડપી પાડવામાં આવ્યા હતા. છેલ્લા એક વર્ષથી વધુના સમયથી … Read More