મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિરમગામ ખાતે ૭૫માં પ્રજાસત્તાક પર્વમાં ઉપસ્થિત રહી ધ્વજવંદન કર્યું

અમદાવાદઃ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આજે વિરમગામ ખાતે શ્રી શેઠ એમ.જે. હાઈસ્કૂલ ખાતે ૭૫માં પ્રજાસત્તાક પર્વમાં ઉપસ્થિત રહી ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે 3 પ્લાટુન પરેડ યોજાઇ … Read More

સુએજ ફાર્મ, બહેરામપુરાના પ્રદૂષણ માફિયા બેફામઃ જલદ એસિડયુક્ત પ્રદૂષિત પ્રવાહીને નદીમાં ડાયરેક્ટ છોડવાનો વીડિયો વાયરલ, જવાબદાર તંત્ર ઉંઘમાંથી ક્યારે જાગશે?

શહેરના સુએજ ફાર્મ, બહેરામપુરાના પ્રોસેસ હાઉસ દ્વારા ગેરકાયદેસર રીતે કારખાનાની અંદર ડ્રેનેજ લાઇનના માધ્યમથી અત્યંય પ્રદૂષિત એસિડયુક્ત પ્રવાહીને નદીમાં છોડવાનો સિલસિલો યથાવત અમદાવાદઃ શહેરમાં ફરી એક વાર કેમિકલ માફિયાઓ સક્રિય … Read More

Ayodhya Shree Ram Mandir: ગુજરાતભરમાં દિવાળી જેવો માહોલ, ક્યાંક ડીજે, શોભાયાત્રા, ફટાકડા, કિર્તન, તો ક્યાંય પ્રસાદી વહેંચાઈ

અમદાવાદ: અયોધ્યામાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા થતાંની સાથે જ ગુજરાતભરમાં લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. ઠેર-ઠેર શ્રી રામના નારા લગાવી ઉજવણી કરવામાં આવી હતી તેમજ અમદાવાદમાં બજરંગ દળ દ્વારા તલવાર … Read More

અમદાવાદઃ કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા પાંચ વ્યક્તિઓ દટાયા, ૧નું મોત

અમદાવાદઃ આંબાવાડી વિસ્તારમાં પોલિટેકનિક નજીક જુના જીએસટી ભવન પાછળ આવેલી શ્યામ કામેશ્વર હાઈટ્‌સ પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા પાંચ વ્યક્તિઓ દટાયા હતા. બેઝમેન્ટના કામ … Read More

ઝાયડસ લાઇફ ફસાયન્સીસના ચેરમેન પંકજ પટેલ ટોચના ધનિકોમાં ૩૬મા સ્થાને પહોંચ્યાં, આટલા અબજ ડોલરની ધરાવે છે નેટવર્થ

અમદાવાદઃ ધંધાની વાત આવે ત્યારે ગુજરાતીઓનું નામ તેમાં અવ્વ્લ છે. એમાંય પાટીદારોની તો વાત જ કંઈક અલગ છે. વધુ એક પાટીદારનું નામ હાલ ચર્ચામાં છે. કારણકે, તેમનો બિઝનેસ સતત ગ્રોથ … Read More

કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠતાને બિરદાવતા સમારંભ ‘કેમસ્ટાર એવોર્ડ-2023’ આયોજન કરાયું

ગુજરાત કેમિકલ એસોસિએન દ્વારા એવોર્ડ અને સંગીત સંધ્યાનું આયોજન કરાયું ‘કેમસ્ટાર એવોર્ડ-2023’ અંતર્ગત 8 એવોર્ડ એનાયત કરાયા અમદાવાદઃ ગુજરાત કેમિકલ એસોસિએન દ્વારા અમદાવાદ ખાતે વાયએમસીએ ક્લબ ખાતે ‘કેમસ્ટાર એવોર્ડ-2023’નું આયોજન … Read More

ફ્લાવર શોઃ શાળા તરફથી આવતા બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે

અમદાવાદઃ અમદાવાદીઓ માટે ફરી એકવાર ફ્લાવર શો તૈયાર થઈ રહ્યો છે. ૩૦ ડિસેમ્બરથી શરૂ થનારા ફ્લાવર શો માટે એએમસી દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. આ વર્ષનો ફ્લાવર શો … Read More

રાજ્યના અનેક શહેરોમાં પશ્ચિમી પવનોના કારણે તાપમાનનો પારો ગગડયો

ગાંધીનગરઃ ગુજરાતમાં આખરે શિયાળો બેઠો છે તેવુ કહી શકાય. ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો દોર આવી ગયો છે. ગુજરાતમાં અનેક શહેરનો ઠંડીનો પારો ગગડ્યો છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા … Read More

અમદાવાદમાં તૈયાર થનારા નગારાનો નાદ અયોધ્યાના રામ મંદિરમાં ગુંજશે

અમદાવાદઃ જાન્યુઆરી મહિનામાં અયોધ્યા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. ત્યારે અયોધ્યાના શ્રી રામ મંદિરમાં અમદાવાદમાં બનેલુ નગારાનો નાદ ગુંજતો રહેશે. ડબગર સમાજ દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં નગારાને સ્થાન … Read More

કુબેરનગર આઇટીઆઇ ખાતે ટેલિકોમ સેક્ટર સ્કિલ કાઉન્સિલ અને એક્વાયન્ટ ગ્લોબલ દ્વારા ફાઇબર ફ્યુઝન ચેલેન્જ ૨૦૨૩ યોજાઇ

અમદાવાદમાં કુબેર નગર આઇટીઆઇ ખાતે ટેલિકોમ ક્ષેત્રે યુવાનોને સ્કિલ પુરી પાડવા અને ઓપ્ટીકલ ફાઇબર ક્ષેત્રે સ્કિલ મેનપાવર મળી રહે તેવા આશય સાથે ભારત સરકારના સ્કિલ ડેવલપમેન્ટ વિભાગ હેઠળની ટેલિકોમ સેકટરની … Read More