ઓપરેશન અજયઃ ઈઝરાયેલથી 212 ભારતીય નાગરિકોને લઈને ચાર્ટર્ડ પ્લેન દિલ્હી પહોંચ્યું

નવી દિલ્હી:  પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલુ છે. ઇઝરાયેલ છોડવા ઇચ્છુક 212 ભારતીયોને લઇને પ્રથમ ચાર્ટર ફ્લાઇટ ગુરુવારે ઇઝરાયેલના બેન ગુરિયન એરપોર્ટ પરથી ઉપડી હતી અને … Read More

દેશના 78 સ્થાનિક કોલ થર્મલ પ્લાન્ટમાં કોલસાનો ભંડાર 25 ટકાથી ઓછો

 દેશભરના 78 સ્થાનિક કોલસા આધારિત થર્મલ પ્લાન્ટમાં કોલસાનો સ્ટોક ક્રિટિકલ કેટેગરીમાં છે અથવા જરૂરી સ્ટોકના 25 ટકાથી ઓછો છે. આ નાણાકીય વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે થર્મલ પ્લાન્ટ્સમાં આટલી … Read More

ભારતનું પહેલુ માનવ સ્પેશ મિશન હશે ગગનયાન મિશન

નવીદિલ્હીઃ ભારત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે મંગળવારે જણાવ્યું હતું કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ૨૧ ઓક્ટોબરે ગગનયાન મિશન (Gaganyaan Mission)) પહેલા અનેક પરીક્ષણ ફ્લાઇટ્‌સમાંથી પ્રથમ કરશે. … Read More

ગીર સોમનાથના કાજલી ખાતે યોજાયો તાલુકા કક્ષાનો મિલેટ્‌સ મહોત્સવ યોજાયો

ગીરસોમનાથઃ મિલેટ્‌સ કે બરછટ અનાજમાં રહેલા પોષકતત્વો યુક્ત ખોરાક. ઉચ્ચ માત્રામાં એન્ટી ઓક્સીડન્ટ, પ્રોટીન, વિટામીન, ફાઈબર તેમજ ખનિજ તત્વો વગેરે સંપૂર્ણ માત્રામાં હોય એવા પોષક બરછટ અનાજને મિલેટ્‌સ તરીકે ઓળખવામાં … Read More

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ખેલૈયાઓનો ખેલ બગાડી શકે છે વરસાદ

અમદાવાદ: નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. ખેલૈયાઓમાં નવરાત્રીના પર્વ માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે નવરાત્રીમાં ખેલૈયાઓને વરસાદી વિધ્ન નડી શકે છે. પહેલા અને બીજા … Read More

સત્તાનો દુરૂપયોગ કરી એસ કે. લાંઘાએ સાંતેજ પાસેની જમીન ધરતી સહકારી મંડળીને પધરાવી દીધી

ગાંધીનગર: ગાંધીનગરનાં પૂર્વ કલેક્ટર એસ કે લાંઘા વિરુદ્ધ કલોલના સાંતેજ પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પૂર્વ કલેકટરે પોતાના કાર્યકાળ દરમ્યાન સત્તાનો દુરુપયોગ કરી ખેતીની જમીન બિનખેતી … Read More

અફઘાનિસ્તાન ફરીથી ધ્રુજી ઉઠ્યું, હેરાત પ્રાંતમાં જોરદાર ભૂકંપ, 100 થી વધુ લોકો ઘાયલ

હેરાત: અફઘાનિસ્તાનના પશ્ચિમી હેરાત પ્રાંતમાં બે શક્તિશાળી ભૂકંપના કારણે 1,000 થી વધુ લોકોના મોત થયાના થોડા દિવસો બાદ બુધવારે સવારે તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર … Read More

માહી ડેરીમાંથી લેવાયેલા દૂધના નમૂના ફેલ, દૂધમાંથી વધુ માત્રામાં આલ્ફા ટોક્સીન મળી આવ્યું

ભાવનગરઃ માહી ડેરીનું દૂધ પીતા હો તો ચેતી જજો કારણ કે, ભાવનગરની માહી ડેરીનું દૂધ પીવાલાયક નથી. કેન્દ્રની સરકારી લેબમાં તપાસ દરમિયાન માહી ડેરીના દૂધના નમૂના ફેલ થયા છે. કેન્દ્રની … Read More

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા કંપની જવાબદારઃ SIT‌ના રિપોર્ટમાં ખુલાસો

મોરબીઃ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના માટે ઓરેવા ગ્રુપ જવાબદાર હોવાનો ખુલાસો થયો હતો. સીટના રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે જયસુખ પટેલ અને ઓરેવા કંપનીના મેનેજરો મોરબી પુલ દુર્ઘટના માટે જવાબદાર … Read More

અમેરિકાના શિકાગોમાં એક જ દિવસમાં ૧૦૦૦ પક્ષીઓના મોત થયા

શિયાળા માટે સ્થળાંતર અમેરિકા પરત ફરતી વખતે પક્ષીઓના મોત અમેરિકાના શિકાગોમાં એક જ દિવસમાં ૧૦૦૦ પક્ષીઓના મોતની ઘટના સામે આવી છે. દક્ષિણ અમેરિકાના મેદાનોમાંથી પક્ષીઓ શિયાળા માટે સ્થળાંતર કરતા સમયે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news