હિમાચલમાં ફરી તબાહીની આશંકા : આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી
ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ ફરી એકવાર વરસાદ અને પહાડો પર ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જાઈ છે. હિમાચલ પ્રદેશના સિરમૌરમાં વાદળ ફાટ્યું. અહીં લોકોના મકાનો કાટમાળથી ભરાઈ ગયા છે … Read More











