સંપાદન કરવામાં આવેલ જમીન ફળદ્રુપ અને ખેતી લાયક હોવાથી ભારત માલા પ્રોજેક્ટનો ખેડૂતોએ વિરોધ કર્યો

થરાદઃ અમદાવાદથી થરાદ વચ્ચે હાઈવે માર્ગ નવો તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ હાઈવેને ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણ કરવામાં આવનાર છે. આ માટે થઈને ગાંધીનગર જિલ્લામાંથી જમીન સંપાદન કરવાની … Read More

પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગની લંડન પોલીસે અટકાયત કર્યાનો વિડીયો વાઈરલ

પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગની મંગળવારે લંડન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. સેન્ટ્રલ લંડનમાં તેલ અને ગેસ કંપનીઓ સામેના વિરોધ પ્રદર્શનમાં જ્યારે ગ્રેટા સંબોધન કરી રહી હતી ત્યારે પોલીસ દ્વારા … Read More

ધરોઈ ડેમના ઉપરવાસમાં ડેમ બનાવવાની જાહેરાતથી વિવાદ, ધારાસભ્ય સુખાજી ઠાકોરે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

મહેસાણા: રાજસ્થાન સરકારે ધરોઈ ડેમના ઉપરવાસમાં ડેમ બનાવવાની જાહેરાત કરી છે. જે ડેમનાં કારણે ઉત્તર ગુજરાતનાં પાંચ જીલ્લાઓમાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. જો રાજસ્થાન સરકાર પ્રસ્તાવિત બંધ બાંધે … Read More

થર્મલ પાવર પ્લાન્ટને લઈ ખેડૂતોનો વિરોધ ઉગ્ર બન્યો, રોષે ભરાયેલા લોકોએ વાહનોની કરી તોડફોડ

બિહારના બક્સરમાં ચૌસા પાવર પ્લાન્ટ પર ગ્રામજનોએ હુમલો કર્યો છે. આ ક્રમમાં પોલીસ સાથે ઘર્ષણના પણ સમાચાર છે. રોષે ભરાયેલા લોકોએ પોલીસનું વાહન પણ સળગાવી દીધું હતું. ખેડૂતોએ પાવર પ્લાન્ટના … Read More

સુરતના પુણા વિસ્તારની સોસાયટીમાં પાણી મુદ્દે રહીશોનો વિરોધ

પૂણા વિસ્તારની મોટાભાગની સોસાયટીઓમાં પાણીનો પ્રશ્ન છે. પાલિકામાં અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ આવતો નથી. અમે ઘણી વખત આંદોલનો પણ કર્યા છે. પરંતુ તેમ છતાં પાલિકા માત્ર વેરા … Read More

અમદાવાદમાં ખરાબ રસ્તાઓ રિપેર ન થતાં ફૂલહાર ચડાવી વિરોધ કરાયો

દર વર્ષે ચોમાસું આવે અને રસ્તાઓ ધોવાઈ જાય છે, ખાડા પડી જાય છે જાણે અમદાવાદમાં રસ્તાઓ બન્યા જ ન હોય તેવી હાલત જોવા મળે છે ત્યારે અમદાવાદના રોડ રસ્તા એટલા … Read More