Weather Update: ઠંડા અને ગરમ પવનો ભટકાતા કરા પડવાની શક્યતા

અમદાવાદ: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે, જેમાં કહેવામા આવ્યું છે કે ૨૫ અને ૨૬માં વાદળવાયું આવશે. ૨૮-૨૯ તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર છેક માર્ચ મહિના સુધી … Read More

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ, ૪ લોકોના મૃતદેહ મળી આવ્યા

કૌશામ્બીઃ ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર અત્યાર સુધીમાં લગભગ ૪ લોકોના મૃતદેહ મળી આવ્યા છે.ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ … Read More

વલસાડમાં અમદાવાદ-મુંબઈ હાઈવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી જતા ભીષણ આગ, ટ્રાફિક અવરોધાયો

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડના વાઘલધરા નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી જતા આગ લાગી હતી. ટેન્કરમાં જ્વલંતશીલ રસાયણ હોવાથી આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતુ. જેના કારણે નેશનલ હાઈવે-48 બંધ … Read More

ઝગડિયા જીઆઈડીસીમાં સ્થિત ડીસીએમ ખાનગી કંપનીમાં આગ

ભરૂચઃ જિલ્લાના ઝગડિયા પાસે આવેલી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. કંપનીના પાવર પ્લાન્ટના કોલસાના કન્વેયર બેલ્ટમાં આગ લાગવાનું જાણવા મળ્યું હતુ. ઘટનાને પગલે કામદારોમાં દોડધામ … Read More

જાસૂસી કાંડનો પર્દાફાશઃ પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયાઓ સરકારી અધિકારીઓ પર રાખી રહ્યાં હતાં નજર

પંચમહાલઃ ગુજરાતમાં દિનપ્રતિદિન ગુનાઈત પ્રવૃત્તિઓનું પ્રમાણ વધી રહ્યું છે. હવે ગુનેગારો બનાવી રહ્યાં છે સરકારી અધિકારીઓને ટાર્ગેટ. ગુજરાત સરકારના અધિકારીઓ પર પણ કોઈ છુપી રીતે અને બદઈરાદાથી રાખી રહ્યું છે … Read More

મુળીમાં જોવા મળેલો ‘કેમિકલ વેસ્ટ’ જોખમી ન હોવાનું જીપીસીબીનું પ્રાથમિક તારણ

સુરેન્દ્રનગરઃ પર્યાવરણનો સીધો સંબંધ આપણા જીવન સાથે સંકળાયેલો છે. જો પર્યાવરણને નુક્શાન એ સીધી રીતે લોકોની જિંદગીને જોખમમાં મૂકવા બરાબર હોય છે. તેથી જ્યારે પ્રદૂષણની કોઈ ઘટના ધ્યાનમાં આવે ત્યારે … Read More

આ વર્ષે ઠંડી ન પડતા કેરીની અનેક વાડીઓમાં માત્ર ૩૦ થી ૪૦ ટકા જ ફ્લાવરિંગ થયું

અમદાવાદ: આ વર્ષે કેરીની કાગડોળે રાહ જાતા હોય તો તમારી આશા વ્યર્થ જશે. ગુજરાતના વાતાવરણમાં ગત ડિસેમ્બર મહિનાથી એક પછી એક મોટા પલટા આવી રહ્યાં છે. જેની અસર પાક પર … Read More

ઔદ્યોગિક અકસ્માતોઃ સુરત અને અમદાવાદની ફેક્ટરીઓમાં છેલ્લા 2 વર્ષમાં આગની 80 ઘટનામાં 28ના મોત

ગાંધીનગરઃ રાજ્યની કંપનીઓમાં ઔદ્યોગિક અકસ્માતની ઘટના અવારનવાર બનતા હોય છે. આ અકસ્માતોમાં અનેક પરિવારોના માળા વિખેરાઈ જતા હોય છે. સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ફેક્ટરીઓમાં આગ લાગવાની ઘટનામાં … Read More

વધુ ઉત્પાદન મેળવવાની લાલચમાં અન્નમાંથી ૪૫% પોષક તત્વો ગાયબ થઈ ગયા

ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો અંધાધુંધ ઉપયોગ કરતા ખેડૂતોને અટકાવો, તેમને સમજાવો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, રાસાયણિક ખાતરની આયાત વધતી જ જાય છે, સાથોસાથ કેન્સર જેવા જીવલેણ … Read More

તમિલનાડુ: ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, નવ લોકોના મોત

વિરુધુનગર, 17 ફેબ્રુઆરી (UNI) તામિલનાડુના વિરુધુનગર જિલ્લાના મુથુસમ્યાપુરમ ગામમાં શનિવારે ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતાં પાંચ મહિલાઓ સહિત નવ લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ગંભીર … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news