વડોદરાના ખેડૂતે બે વીઘામાં જમીનમાં ફોરેસ્ટ મોડલ તૈયાર કરી સારી કમાણી કરી

વડોદરા: વડોદરા જિલ્લામાં દિન પ્રતિદિન પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે. જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી આરોગ્યપ્રદ કૃષિ પેદાશો લોકો સુધી પહોંચાડી રહ્યા છે. એટલું જ નહી ખેડૂતોને પોતાની … Read More

રાજ્યને પ્લાસ્ટિક બેગ ફ્રી બનાવવા માટે કાપડની બેગના ત્રણ એટીએમનું લોકાર્પણ

ગાંધીનગરઃ રાજ્યને ‘પ્લાસ્ટિક બેગ ફ્રી’ બનાવવા રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ આર. બી. બારડ દ્વારા તેમજ અંબુજા એક્સપોર્ટરના સહયોગથી રાધેકૃષ્ણ મંદિર-ભાડજ, મણિનગર- અમદાવાદ અને નાના અંબાજી- ખેડબ્રહ્મા ખાતે કાપડની બેગના … Read More

દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ સાથે રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સુરત, નવસારી, વલસાડ, સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ … Read More

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે “એક પેડ માં કે નામ” – દેશવ્યાપી અભિયાવ અંતર્ગત સિદ્ધપુર ખાતે વૃક્ષારોપણ કર્યું

પાટણઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શરૂ થયેલ “એક પેડ માં કે નામ” – દેશવ્યાપી અભિયાન અંતર્ગત કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સિદ્ધપુરના ગોકુલ પરિસર ખાતે વૃક્ષારોપણ કર્યું હતુ. કેબિનેટ મંત્રી બલવંતસિંહ … Read More

જળવાયુ પરિવર્તનને કારણે ફંગસ માનવજાતિ માટે નવી બીમારીઓ લઈ આવી શકે છે

જાણીતા માઈક્રોબાયોલોજિસ્ટે પૃથ્વી પર ભયાનક સંકટની ચેતવણી આપી ફંગસ લાવી શકે માનવોને મારવાની નવી બીમારી, ફંગસ બની શકે છે માનવ જાતિ માટે ખતરોઃ વૈજ્ઞાનિકે આપી ચેતવણી નવીદિલ્હીઃ એક જાણીતા માઈક્રોબાયોલોજિસ્ટે … Read More

અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોમાં ભીષણ ગરમીના કારણે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા

સાઉદી અરેબિયામાં તાપમાન ૫૧ ડિગ્રી સેલ્સિયસથી વધુ,  લોકોને બહાર ન નીકળવાની સલાહ વોશિંગ્ટનઃ અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશો આ દિવસોમાં આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. એશિયા અને યુરોપમાં ગરમીના … Read More

ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદી પ્રદૂષણ કેસમાં કરાઈ રહેલી કામગીરીને લઈ એએમસીની ઝાટકણી કાઢી

અમદાવાદઃ સાબરમતી નદીમાં પ્રદૂષણની જાહેરહિતની રિટની 21 જૂને થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનને સાબરમતી નદીમાં થતા પ્રદૂષણને રોકવા માટે લેવાઇ રહેલા પગલા સંદર્ભે કરાયેલ કામગીરીને અંગે એએમસી સત્તાવાળાઓ … Read More

ભૂપેન્દ્ર યાદવે કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રીનો કાર્યભાર સંભાળ્યો

કિર્તીવર્ધન સિંહે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યો નવી દિલ્હી: ભૂપેન્દ્ર યાદવે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રી (એમઓઇએફએન્ડસીસી) તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. પર્યાવરણ ભવન ખાતેની ઓફિસમાં … Read More

AHSPAના 30 એમએલડી સીઈટીપીને આગામી આદેશ સુધી જીપીસીબી દ્વારા બંધ કરાયો

સુએઝ ફાર્મ વિસ્તારમાં થઇ રહેલા બેફામ પ્રદૂષણ સામેના પર્યાવરણ ટુડેના અભિયાનની અસર અમદાવાદઃ દાણીલીમડા અને બેહરામપુરા સ્થિત ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા પ્રદૂષિત પાણીને ટ્રીટ કરવામાં માટે અમદાવાદ હેન્ડ સ્ક્રિન એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન … Read More

બ્રેકિંગઃ અમદાવાદની પીરાણા રોડ પર આવેલી કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ, 11થી વધુ ફાયર ફાઇટરનો કાફલો ઘટના સ્થળે

અમદાવાદના પીરાણા ગેટ પાસે આવેલી એક કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાનો કોલ મળતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પોહંચ્યો હતો અને હાલ આગ પર કાબૂ મેળવવાનો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news