મોટા સમાચારઃ ચંદ્રયાન-3નો મહત્વપૂર્ણ પડાવ પૂર્ણ, પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયું વિક્રમ લેન્ડર
ચેન્નાઈઃ ચંદ્ર પર વિજય મેળવવા નીકળેલા ચંદ્રયાન-3 એ ગુરુવારે તેના મિશનમાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કર્યું છે, જેમાં વિક્રમ લેન્ડર મોડ્યુલ સફળતાપૂર્વક પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થઈ ગયું અને તેની … Read More









