પ્રાકૃતિક ગેસની કિંમતમાં ૬૨ ટકાનો વધારો કર્યો

કેન્દ્ર સરકારે મહત્વનો ર્નિણય લઈને પ્રાકૃતિક ગેસની કિંમતમાં ૬૨ ટકાનો વધારો કર્યો છે. ગુરૂવારે જાહેર કરવામાં આવેલા સત્તાવાર આદેશમાં તેની જાણકારી આપવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પ્રાકૃતિક ગેસની કિંમતો વધવાના … Read More

દરિયાકિનારાના વિસ્તારમાં માછીમારોને દરિયો ખેડવાની મનાઈ

ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદ તા.૨૯/૦૯/૨૦૨૧ થી ૦૩/૧૦/૨૦૨૧ દરમિયાન ૫૦ થી ૬૦ કિમી/કલાકની ઝડપે ભારે પવન ફુંકાવાની આગાહી આપવામાં આવી હોવાથી તંત્ર દ્વારા … Read More

ગુલાબ વાવાઝોડું ગુજરાત પહોંચીને ફરી એક્ટિવ થવાની શક્યતા

રાજ્યમાં અમદાવાદ સહિત ભાવનગર, વલસાડ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, દમણ, નવસારી, ભરુચ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે કચ્છ, મહેસાણા, ગાંધીનગર, મહિસાગર, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, ડાંગ, બનાસકાંઠા, પંચમહાલ, … Read More

લાતુરમાં જળ ‘પ્રલય’, લોકોને બહાર કાઢવા માટે હેલિકોપ્ટર તૈનાત

લાતુરની ૧૦ પૈકીની ૬ તહસીલોમાં પાણી ભરાયા હતા. નદીઓ-નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. તેવામાં પ્રશાસનને કહીને ધનેગાંવના મંજારા બાંધના ૧૮ ગેટ ખોલીને ૭૦,૮૪૫.૩૦ ક્યુસેક પાણી છોડવું પડ્યું હતું. જોકે બુધવારે … Read More

પીએમ મોદીએ મન કી બાતમાં નદીને ગણાવી માતા, પણ જીપીસીબી અને એએમસી સાબરમતી નદીની શુદ્ધિ માટે કેટલા તૈયાર?

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઉદ્યોગકારો નદીની પવિત્રતાને દૂષિત કરી પીએમના સપનાને ચકનાચૂર કરવા નીકળ્યા હોય તેમ લાગી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 81મી વાર મન કી … Read More

પીએમ મોદીએ કરી ‘મન કી બાત’ : નદીને ‘મા’ કહેવાય છે તો પ્રદૂષિત કેમ થઈ જાય છે?

પીએમ મોદીએ આજે મન કી બાત થકી દેશને સંબોધિત કર્યો હતો.મન કી બાતનો આ ૮૧મો એપિસોડ હતો. તેમણે આર્થિક સ્વચ્છતાનો ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે, એ વાત સાચી છે કે, … Read More

‘ગુલાબ’ વાવાઝોડાને કારણે ઓડિશા-બંગાળમાં ભારે વરસાદ ઓરેન્જ એલર્ટ જાહેર

વાવાઝોડાના કારણે ઓડિશામાં ૨૫ અને ૨૮ સપ્ટેમ્બરના રોજ હળવા વરસાદ સાથે અનેક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ ના અહેવાલ પ્રમાણે ગુલાબ નામનું એક વાવાઝોડું … Read More

મહારાષ્ટ્રમાં કોલસાનો સ્ટોક પૂર્ણતાને આરે : વીજ ઉત્પાદન ઠપ્પ થવાનો ડર

રાજ્યના જુદા જુદા પાવર સ્ટેશનની વાત કરીએ તો ખાપરખેડા કેન્દ્રમાં અડધા દિવસ માટે કોલસાનો સ્ટોક ઉપલબ્ધ છે. કોરાડીમાં ૨ દિવસનો સ્ટોક ઉપલબ્ધ છે. ચંદ્રપુર અને નાસિકના વીજ મથકોમાં  બે દિવસ … Read More

દિલ્હીમાં આંધી-તોફાન સાથે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે દિલ્હી, ગાઝિયાબાદ, દાદરી, નોએડા, વલ્લભગઢ, ફરીદાબાદ, હાપુડ, ભિવાની, રોહતક, પાણીપત અને આસપાસના ક્ષેત્રોમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી … Read More

બેંગલુરુમાં ગેસ લીક થવાથી આગ : વૃદ્ધ મહિલા જીવતી સળગી ગઈ

કર્ણાટકની રાજધાની બેંગલુરુના એપાર્ટમેન્ટનું નામ આશ્રિત એસ્પાયર છે. આ એપાર્ટમેન્ટ IIM બેંગલુરુ પાસે બન્નેરઘટ્ટા રોડ પર છે. મહિલાનું મોત થયું એ સમયે અનેક લોકો બહાર ઉપસ્થિત હતા. ફાયરબ્રિગેડ આગ ઓલવવા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news