આરએસપીએલ લિમિટેડ દ્વારા ફેલાવવામાં આવતા બેરોકટોક પ્રદુષણ અંગે નિંદ્રાધિન જીપીસીબીને ગુજરાત હાઇકોર્ટે ફટાકારેલ રૂ.20 લાખનો દંડ

નિષ્ક્રિયતા માટે જવાબદાર જણાતા ભૂલ કરનારા અધિકારીઓ પાસેથી દંડ વસૂલવામાં આવશે. ઉપરાંત આવા ભૂલ કરનારા અધિકારીઓ સામે શિસ્તભંગની તપાસ પણ હાથ ધરવામાં આવશે જીપીસીબીની નિષ્ક્રિયતાના કારણે પ્રદુષણ રોકવા અને જબાબદારો … Read More

જળ સંકટઃ બેંગ્લુરુમાં પ્રત્યેક ઘર માટે પાણીના વપરાશમાં ૨૦ ટકાનો કાપ કરવાનો નિર્ણય

બેંગ્લુરૂ: ભારતના સિલિકોન વેલી ગણાતા બેંગ્લુરૂ શહેરમાં પાણીની કટોકટી સર્જાતા જે દૃશ્યો જોવા મળ્યા છે તે આ કથનને સાચું ઠેરવતા હોય તેવી આશંકા ઊભી થઈ છે. દેશમાં હજુ તો ઉનાળાની … Read More

જાહેરમાં થૂક્યાં તો સમજો ખીસામાંથી 500 મૂક્યાં, અમદાવાદમાં જાહેર રસ્તા પર થુંકનારા સામે તંત્રએ લાલ આંખ કરી

અમદાવાદઃ અમદાવાદમાં વારંવાર સ્વચ્છતાને લઇને અભિયાન ચલાવવામાં આવે છે. જો કે જનતા વારંવાર તેની અવગણના કરતી જોવા મળે છે, અનેક લોકો પાન-મસાલા ખાઇને જાહેરમાં થુંકતા જોવા મળે છે, આવા લોકો … Read More

રાજસ્થાનઃ બાલોત્રા ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ખરાબ સમાચાર

બાલોત્રા CETPના નિરીક્ષણ દરમિયાન જોવા મળેલી અસંખ્ય ખામીઓને ધ્યાનમાં લેતા, રાજસ્થાન પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એક મોટું પગલું ભર્યું અને CETPને બંધ કરાવવાની સાથેસાથે  50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે, … Read More

ગુજરાતની ૩ સહકારી બેંકોને રિઝર્વ બેંકના નિયમોના ઉલ્લંઘન બદલ લાખોનો દંડ ફટકારાયો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નિયમોનું પાલન ન કરતી સહકારી બેંકો સામે કાર્યવાહી હાથ ધરી રોકાણકારોના નાણાં સુરક્ષિત રાખવા પ્રયાસ કરે છે. એક અખબારી યાદીમાં ભારતીય રિઝર્વ બેંકે માહિતી આપી છે … Read More

ઈમ્પેક્ટ ફી ભરવાની પૂર્ણ થઈ રહેલી મુદતને ગુજરાત સરકારે છ મહિના લંબાવી

ગાંધીનગરઃ ગુજરાતમાં આમ પણ ભાજપ સરકાર બિલ્ડરોની પેરવી કરતી આવી છે. ભાજપ શાસનમાં ઈમ્પેક્ટ ફી એ સૌથી વધારે ચર્ચાનો મુદ્દો રહ્યો છે. શહેરોમાં ગેરકાયદે બાંધકામોની નવાઈ નથી પણ આ અનઅધિકૃત … Read More

વેસ્ટ મેનેજમેન્ટના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દેશના આ રાજ્યમાં 50,000 રૂપિયા સુધીનો દંડ ફટકારાશે

તિરુવનંતપુરમ:  હવે, કચરા મુક્ત કેરળ અભિયાનના પગલે સુધારેલા કાયદાઓ હેઠળ કચરા વ્યવસ્થાપન નિયમોના ઉલ્લંઘન પર મહત્તમ રૂ. 50,000નો દંડ અને એક વર્ષ સુધીની કેદની સજા થશે. કેરળ પંચાયત રાજ (સુધારા) … Read More

સહારનપુરમાં પ્રદૂષણ ફેલાવવા બદલ પેપર મિલને 12.90 લાખનો દંડ ફટકારવામાં આવ્યો

સહારનપુર: ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે નદીમાં પ્રદૂષિત પાણીના નિકાલ માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના નિર્દેશોનું પાલન કરીને સ્ટાર પેપર મિલ પર 12 લાખ 90 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. … Read More

જેતપુર ખાતેની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીની ભાદર નદીને પ્રદૂષિત કરતા એકમ સામે ઉમદા કામગીરી

જેતપુર ખાતેની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી દ્વારા રાત્રિના સમયે ભાદર નદીને પ્રદૂષિત કરવાની થતી કામગીરી કરતા ઔદ્યોગિક એકમો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.   વિગતે પ્રમાણે ભાદર … Read More