વાતાવરણમાં પલટો અને વરસાદ પડવાની શક્યતા વિષે અંબાલાલ પટેલે ભયંકર આગાહી કરી
ખેડૂતો માટે ફરી માઠા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં ફરી એકવખત માવઠાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી પડવાની પણ આગાહી અંબાલાલે કરી છે. અંબાલાલ … Read More