પર્યાવરણ સંવર્ધન, પ્રાકૃત્તિક ખેતી, મત્સ્ય ઉદ્યોગ અને એગ્રોટુરીઝમનો સમન્વય સાધતા ખેડા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત

આજે સમગ્ર વિશ્વમાં જળવાયુ પરિવર્તનના કારણે ઉદભવતા પરિણામો સામે તમામ દેશો ઝઝૂમી રહ્યા છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મિશન લાઈફ અંતર્ગત ઉર્જા બચત, પાણીનો બચાવ, સસ્ટેનેબલ ફૂડ સિસ્ટમ, … Read More

ખેડા જિલ્લાના મહેમદાવાદમાં પ્લાયવુડ ફેક્ટરીમાં આગ, પાંચ શહેરથી ફાયર ટીમની મદદ લેવાઈ

ખેડા જિલ્લાના મહેમદાવાદ પંથકમાં વરસોલા-સિહુજ રોડ પર વમાલી ગામ નજીક આવેલ એક પ્લાયવુડ ફેક્ટરીમા આગ લાગવાની ઘટનાથી અહીંયા ભારે અફડાતફડી મચી ગઇ હતી. વહેલી પરોઢીયે આગ લાગતા નડિયાદ, આણંદ, વિધાનગર, … Read More

ખેડામાં ૧૮,૪૫૦ મેટ્રીક ટન ખાતરનો જથ્થો ઠલવાયો

ખેડા જિલ્લામાં રવિ સીઝન ની શરૂઆત ટાણે ખેડૂતોને ખાતરની તંગી નહીં નડે. ખેડૂતો તમાકુ અને ઘઉં નો પાક લેવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે જ ૧૮,૪૫૦ મેટ્રીક ટન ખાતરનો જથ્થો … Read More

ખેડાના ૩૨ ગામોના કુલ ૨૩ હજાર વીજ ગ્રાહકોને અવિરત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે

ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબીનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે સાબરમતી વર્તુળ કચેરી અને વિભાગીય કચેરીના તાબા હેઠળ ગોબલજ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામા આવ્યું હતુ. આ કચેરી … Read More

ખેડામાં માવઠું થતાં વાતાવરણમાં બાફ અને અસહ્ય ઉકળાટથી લોકો પરેશાન

ખેડા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણ બદલાયો છે. આકાશમાં વાદળો છવાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ હતી. તો બીજા દિવસે વહેલી પરોઢિયે જિલ્લાના અમુક સ્થળો ઉપર છુટો-છવાયા જગ્યાએ માવઠું થતાં ખેડૂતોના … Read More

ખેડા પાસે ટેન્ક્રમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો

ખેડા નજીકથી અમદાવાદ-મુંબઈને જોડતો નેશનલ હાઇવે નંબર ૪૮ પસાર થાય છે. આ હાઈવેના ખેડા ધોળકા બ્રિજ પાસે પસાર થઈ રહેલું ટેન્કર નં. (જીજે-૧૨-એવાય-૯૬૧૫)ના ટાયરમાં એકાએક આગ લાગી હતી. ચાલુ વાહનમાં … Read More

ખેડા જિલ્લામાં માવઠાની અસર જોવા મળી

કમોસમી વરસાદને કારણે રોડ રસ્તાઓ પણ ભીના થયા હતા. નગરજનો ખાસ કરીને નોકરીએ જતા વર્ગને ન છુટકે વરસાદમાં ભીંજવી જવુ પડ્યું હતું. તો કેટલાક લોકોએ તો વળી રેઈનકોટ અને છત્રીનો … Read More