સુરતમાં હરિયાલ GIDCમાં પોલિએસ્ટર યાર્ન બનાવતી કંપનીમાં લાગેલી આગ વિકરાળ બનતા દોડધામ મચી

સુરત: રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યાં સુરતમાં પણ આગની ઘટના સામે આવી છે. હરિયાલ જીઆઇડીસીમાં આવેલ મિલમાં ભીષણ આગ લાગી છે. પોલિએસ્ટર યાર્ન બનાવતી કંપનીમાં … Read More

ગુજરાતની સૌથી મોટી અને પ્રથમ ચંદનચોરીની ઘટના, વિકલાંગ પતિ સહિત પત્નીને અંદાજિત રૂપિયા ૩૫.૧૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

સુરતના કામરેજના વિમલ મહેતાને ત્યાંથી ૩૫ લાખનું ચંદન જપ્ત કરાયુ નેત્રંગની ફોરેસ્ટ વિભાગની ટીમે દરોડા પાડી ચંદનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સુરત: નેત્રંગ વન વિભાગની ટીમ અને ભરૂચ એસ.ઑ.જીએ … Read More

વડોદરાના સાવલી તાલુકાના મંજૂસર GIDCમાં આવેલી કંપનીમાં ભીષણ આગ

વડોદરાઃ રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યા વડોદરામાં વધુ એક વાર આગ લાગવાની ઘટના બની છે. વડોદરાના સાવલી તાલુકાના મંજૂસર જીઆઇડીસીમાં આવેલી નીઓ સિલ નામની કંપનીમાં … Read More

ચંદ્રયાન-૩નું બીજું ડીબૂસ્ટિંગ ઓપરેશન સફળ રહ્યું, ચંદ્રયાન-૩ હવે ચંદ્રની એકદમ નજીક

શ્રીહરિકોટા: ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 ચંદ્રની ખૂબ નજીક પહોંચી ગયું છે. ISROએ બીજી અને છેલ્લી ડીબૂસ્ટિંગ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ ઓપરેશન બાદ ચંદ્રથી ચંદ્રયાન-૩નું અંતર વધુ ઘટી ગયું … Read More

વિશેષઃ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના યાત્રાધામોમાં ૧૫,૦૦૦ કિલોવોટથી વધુ સૌરઊર્જાનું ઉત્પાદન

૨૦ ઓગસ્ટ –  ભારતીય અક્ષય ઊર્જા દિવસ ગુજરાતમાં આધ્યાત્મિક ઊર્જાના કેન્દ્ર- યાત્રાધામો બની રહ્યા છે અક્ષય-ઊર્જાના કેન્દ્રબિંદુ ગુજરાતી પ્રજાના આદ્યાત્મિક ઊર્જાના કેન્દ્રબિંદુ એવા યાત્રાધામો સૌર-ઊર્જા ક્રાંતિમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા … Read More

ભારતીય અક્ષય ઊર્જા દિવસ: સોલાર ક્રાંતિની નવી ગાથા લખી રહ્યું છે ગુજરાત

વર્ષ 2022-23માં રાજ્ય સરકારે સોલાર રૂફટોપના લાભાર્થીઓ પાસેથી વીજળી ખરીદીને ₹ 107 કરોડ ચૂકવ્યા વર્ષ 2024-25માં 940 મેગાવોટની ક્ષમતા સાથે 2 લાખથી વધુ રૂફટોપ સ્થાપિત કરવાનું આયોજન  પરંપરાગત ઇંધણ પરથી … Read More

હિમાચલને ડિઝાસ્ટર ઝોન જાહેર, ૧૭૦૦૦ જગ્યાએ ભૂસ્ખલનનો છે ખતરો

હિમાચલપ્રદેશઃ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. રાજ્યમાં વરસાદ-પૂર અને ભૂસ્ખલનના કારણે છેલ્લા ચાર દિવસમાં ૭૪ લોકોના મોત થયા છે, જયારે હજારો લોકોનું રેસ્ક્યુ ક૨વામાં આવ્યું છે. રાજ્ય સ૨કારને … Read More

પંજાબના ૯ જિલ્લામાં પૂરે તબાહી મચાવી, વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે રાહત કાર્ય શરૂ કરાયું

 પંજાબઃપંજાબના ફાઝિલ્કા, ગુરદાસપુર સહિત નવ જિલ્લાઓમાં પૂરના કારણે ભારે તબાહી સર્જાઈ છે. પૂરના કારણે રાજ્યના સરહદી જિલ્લાઓના ડઝનબંધ ગામોનો દેશથી સંપર્ક કપાઈ ગયો છે. બીજી તરફ ભાખડા નાંગલ અને પોંગ … Read More

સાબરમતી નદીમાં પ્રદૂષણ અટકાવવા માટે ઠોસ રોડમેપ અને ટાઇમલાઇન રજૂ કરવા AMC અને GPCBને HCનો નિર્દેશ

અમદાવાદઃ શહેરની સાબરમતી નદીમાં પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ બાબતે હાઈકોર્ટે સાબરમતી નદીમાં પ્રદૂષણને લઇને આકરૂં વલણ અપનાવ્યું હતુ. શુક્રવારે હાથ ધરાયેલી સુનાવણીમાં હાઈકોર્ટે એએમસી અને … Read More

ગ્વાલિયર અને શિવપુરી જિલ્લામાં આકાશમાંથી રહસ્યમય વસ્તુ પડી

ગ્વાલિયર/શિવપુરી: મધ્ય પ્રદેશના ઉત્તરીય પ્રદેશના ગ્વાલિયર અને શિવપુરી જિલ્લામાં, આકાશમાંથી કથિત રીતે રહસ્યમય વસ્તુઓ પડવાના કારણે આજે કુતૂહલની સ્થિતિ સર્જાઈ હતી. જો કે આના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી. ધાતુના બનેલા દેખાતા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news