ગુજરાતમાં બે વર્ષમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ૯૫૬ ટકાનો વધારો

રાજ્યમાં ૨૦૧૯માં ઇલેક્ટ્રિક વાહનોના રજિસ્ટ્રેશનની સંખ્યા ૯૪૪ હતી જે વધીને ૨૦૨૦માં ૧૧૧૯ થઇ હતી. ૨૦૨૧માં નોંધપાત્ર રીતે વધારો થઇ ૯૭૭૮ ઇલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું. બે વર્ષમાં જ ઇલેક્ટ્રિક વાહનોમાં … Read More

દમણ ગંગા સાથે ગુજરાતની તાપી અને નર્મદા નદી જોડવાની ઘોષણા

ભારતમાં ઉપલબ્ધ જળરાશીનાં માત્ર ૨% જળરાશી ગુજરાતમાં ઉપલબ્ધ છે. જયારે દેશની ૫% વસ્તી ગુજરાતમાં વસે છે.જેથી નદીઓના જોડાણની તાતી જરૂરીયાત છે.દક્ષિણ અને મધ્ય ગુજરાતનો ૨૯% જેટલા વિસ્તારમાં જરૂરિયાત કરતાં પણ … Read More

ગુજરાતમાં સૌથી વધુ ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ સુરતમાં થયું

સુરત આરટીઓએ ઓગસ્ટ ૨૦૨૧થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૨ સુધી ૨૬૨૭ ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન કર્યું છે જેમાં તમામ વાહન સબસીડીના પાત્ર નથી. તેમાંથી ૧૧૩૨ વાહન માલિકોને ૨,૪૬,૧૬,૦૦૦ની સબસીડી આરટીઓ દ્વારા આપવામાં આવી … Read More

ગુજરાત અને મહારાષ્ટ્રની ઔદ્યોગિક વસાહતોમાં પ્રદુષણ ચિંતાજનક વધ્યું

કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના હવાની ગુણવત્તા ચકાસવા લગાવાયેલા સ્ટેશનો પરથી આ આંક બહાર આવ્યો છે. ગુજરાતમાં અંકલેશ્વર અને વટવા સૌથી પ્રદૂષિત રહ્યા છે. અંકલેશ્વરમાં સરેરાશ પીએમ ૨.૫નું પ્રમાણ ૬૭ માઇક્રોગ્રામ … Read More

ગુજરાતમાં ૩ દિવસ કોલ્ડ વેવની આગાહી

અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં આવેલા પલટાને લીધે લઘુત્તમ તાપમાનનો પારો ઊંચકાયો હતો. જેના કારણે છેલ્લા બે ત્રણ દિવસથી ગરમી અને ઉકળાટનો વર્તારો અનુભવાયો હતો. પરંતુ … Read More

ગુજરાત જળાશયની સંખ્યામાં દેશમાં ત્રીજા ક્રમે

નેશનલ રજીસ્ટ્રેશન ઓફ લાર્જ ડેમના રિપોર્ટ મુજબ, દેશના કુલ ૫૭૪૫ પૈકી ૬૩૨ જળાશયો (૧૧%) ગુજરાતમાં છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બાદ દેશમાં સૌથી વધુ જળાશયોમાં ગુજરાત ત્રીજા ક્રમે છે. રાજ્યના ૬૩૨ … Read More

ગુજરાતમાં ૧૮થી ૨૦ જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી

ઉતરાયણના દિવસે પવનની ગતિ ૧૦થી ૧૨ કિલોમીટરની શક્યતા વ્યકત કરી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, ઉત્તરાયણનાં દિવસે સવારે ૧૦થી ૧૨ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તેમજ પવનની દિશા … Read More

ગુજરાતના ડઝન શહેરોમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે

ઉત્તર ભારતમાં તાપમાન ગગડતાં તેની અસર મેદાની પ્રદેશો બાદ છેક ગુજરાત સુધી અનુભવાઈ રહી છે.રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતા લોકોએ ઠંડીથી બચવાના ઉપાયો શરુ કરી દીધા છે. કેટલાક લોકોએ મોર્નિંગ વોક … Read More

ગુજરાતમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો

ફરી એક વાર ગુજરાતના વાતાવરણ માં બદલાવ જોવા મડ્યો હતો, અગાઉ હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. ત્યારે આજે વહેલી સવારે અમદાવાદ, અરવલ્લી, પંચમહાલ, … Read More

૫,જાન્યુઆરી ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે તેવી શક્યતાઓ

આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં ૪થી ૫ દિવસો દરમિયાન ઠંડીનું જોર ઘટવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. તો હવે ફરીથી ગુજરાતની જનતા અને ખેડૂતો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news