પાંચ વર્ષ બાદ બનાસ નદીના પાણી આવતા ખેડૂતો ખુશ

૨૦૧૭ બાદ ફરી સાતલપુરના અબિયાના ગામ પાસેથી ભારે બનાસ નદીનો પ્રવાહ શરૂ થતા ૧૦ ગામોને જોડતા મુખ્ય માર્ગ ઉપર ફરી મળતા રસ્તો હાલમાં બંધ થઈ જવા પામ્યો છે. આ પ્રવાહ … Read More

ખેડૂતો પાણી માંગે તો સરકાર ખેડૂતો વિરુદ્ધ પાણી ચોરીનું ષડયંત્ર રચે

આકળી ગરમી અને કાળઝાળ ઉનાળામાં ખેડુતોને પાણી માટે વલખા મારવાના આવ્યા છે ત્યારે ગુજરાત સરકાર પાણીની અછતની વાર્તાઓ કરે છે ત્યારે ખરેખર વાસ્તવિક સ્થિતિ શું છે એ સરકાર કે સરદાર … Read More

ફરી ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત થયા

આખા રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ થયા પછી વાતાવરણમાં પલટો આવ્યો છે અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. આજે સવારે સુરત વાતાવરણમાં … Read More

સાંતલપુરના ૫ ગામોમાં સિંચાઈ પાણી ન મળતા ખેડૂતોની ચુંટણી બહિષ્કારની ચીમકી

પાટણ જિલ્લાના સંતાલપુરના પાંચ ગામ લીંમગામડા, ગોખાતર, ઉનડી, જોરાવર અને ગામડી આ પાંચ ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી નર્મદાની કેનાલ બનાવવામાં આવી નથી. જેને લઈ આ ૫ ગામના ખેડૂતો માત્ર ચોમાસા … Read More

કમોસમી વરસાદને કારણે સુરેન્દ્રનગરના ખેડૂતોની હાલત કફોડી, જીરૂ અને ચણાના પાકને વ્યાપક નુકશાન

સમગ્ર ગુજરાતમાં છેલ્લા ૩ દિવસ વરસાદની આગાહી હવામાન તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે શિયાળાની ઋતુ માં કમોસમી વરસાદ થાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા છે. હાલની પરિસ્થિતિ … Read More

ગુજરાતમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો

ફરી એક વાર ગુજરાતના વાતાવરણ માં બદલાવ જોવા મડ્યો હતો, અગાઉ હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. ત્યારે આજે વહેલી સવારે અમદાવાદ, અરવલ્લી, પંચમહાલ, … Read More

પાટણ તાલુકાની કેનાલોમાં પાણી છોડવામાં આવતાં ખેડૂતોમાં ખુશી

પાટણ તાલુકાના વત્રાસર, ખારી વાવવડી, માનપુર, રાજપુર,ગલોલી વાસણા, કુણઘેર બ્રાન્ચ કેનાલમાં પાણી છોડતા મૂંગા પશુઓને પણ પીવા માટે પાણીની સમસ્યા હાલ પૂરતી હલ થતાં ખેડૂતોએ ખાસ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો … Read More

કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકની નુકશાનની ભીતિથી ખેડૂતો ચિંતામાં મુકાયા

ડિઝાસ્ટર વિભાગ દ્રારા નોંધાયેલ વરસાદી આંકડા મુજબ બુધવારે વહેલી સવારે ૪થી બે કલાકની અંદર ફક્ત નડિયાદમાં ૫ MM નોંધાયેલો છે. જ્યારે સવારે ૬થી ૮ વાગ્યાની વચ્ચે કપડવંજમાં ૨ MM, ખેડામાં … Read More