ફ્રુટ ફેકટરીમાં બ્લાસ્ટ થતા બેના મોત, ત્રણ લોકો ઘાયલ, વાલોડના વિરપોર ગામની ઘટના

તાપીઃ તાપીના વાલોડ તાલુકાના વિરપોર ગામે ફેકટરીમાં બ્લાસ્ટની ઘટના બની છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. નવનિર્મિત ફેકટરીમાં મશીનરીના ઇન્સ્ટોલેશન સમયે બ્લાસ્ટ થયો. ફ્રુટ ફેકટરીમાં બ્લાસ્ટ થતા બેના … Read More

તાપી પરના કોઝ વેની સપાટીમાં વધારો જોવા મળ્યો

ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા વરસાદે રમઝટ બોલાવી છે ત્યારે તાપી જિલ્લામાં અને ઉપરવાસમાં પણ વરસાદ ખાબકતા તાપી નદીમાં નવા નીર આવ્યા છે. જિલ્લાનાં જળાશયોમાં પાણી … Read More

દમણ ગંગા સાથે ગુજરાતની તાપી અને નર્મદા નદી જોડવાની ઘોષણા

ભારતમાં ઉપલબ્ધ જળરાશીનાં માત્ર ૨% જળરાશી ગુજરાતમાં ઉપલબ્ધ છે. જયારે દેશની ૫% વસ્તી ગુજરાતમાં વસે છે.જેથી નદીઓના જોડાણની તાતી જરૂરીયાત છે.દક્ષિણ અને મધ્ય ગુજરાતનો ૨૯% જેટલા વિસ્તારમાં જરૂરિયાત કરતાં પણ … Read More

સુરતમાં કોંગ્રેસે તાપીની ગંદકી ઉજાગર કરી કાર્યક્રમો કર્યા

મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના શાસનમાં પણ કરોડો રૂપિયા તાપી નદીના સ્વચ્છતા માટે ખર્ચવામાં આવ્યા છે. પરંતુ હજી સુધી સંપૂર્ણ રીતે તાપી નદી શુદ્ધિકરણ થયું નથી. આજે પણ ઘણા આઉટલેટમાથી સીધું … Read More

તાપી નદી રિવરફ્રન્ટના પ્રથમ તબક્કાની કામગીરીનો પ્લાન વર્લ્ડ બેન્કમાં રજૂ કરાયો

તાપી નદીના કિનારે અમદાવાદની જેમ રિવરફ્રન્ટ દેવપલમેન્ટ કરવાની વાત ઘણા સમયથી ચાલી રહી છે. સુરત મનપા દ્વારા રિવરફ્રન્ટ તૈયાર પણ કરવામાં આવ્યો છે. પરંતુ હજી સુધી તેની યોગ્ય જાળવણી થઇ … Read More

તાપી નદીના કિનારે મોટી સંખ્યામાં મૃત માછલીઓ મળતા તંત્ર દોડતું થયું

મોર્નિંગ વોક કરવા જતા દિપક ગાંગાણીએ જણાવ્યું કે ઘટનાની જાણ થયા બાદ તેમણે કોર્પોરેશનને ઓનલાઈન ફરિયાદ કરી છે, તેમજ અધિકારીઓને ફોન કરવામાં આવ્યો તો તેમણે સ્પષ્ટ કહી દીધું કે આ … Read More

નવસારી, સુરત, ડાંગ, તાપી જિલ્લામાં ૫.૭ ઇંચ સુધી વરસાદ

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સતત બીજા દિવસે સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વલસાડ જિલ્લાના પારડીમાં ૬.૧ ઇંચ વરસાદ ખાબક્યો હતો. કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઇ ગયા હતા. જ્યારે ડાંગ … Read More

બર્ડફ્લુને લઈ તાપી કલેક્ટરનું જાહેરનામું : મહારાષ્ટ્રના મરઘા પેદાશ પર મુકાયો પ્રતિબંધ

કોરોના મહામારી સામેની વિશ્વ સાથે લડાઈ લડી રહેલા ગુજરાત મહારાષ્ટ્ર સરહદી ક્ષેત્રોમાં બર્ડ ફ્લુને લઈને તાપી પ્રશાસન સતર્ક થઈ ગયું છે. બર્ડ ફ્લુનો ગુજરાતમાં મોટા પાયે પગપેસારો થાય તે પહેલા  … Read More