ગુજરાતમાં બે વર્ષમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ૯૫૬ ટકાનો વધારો

રાજ્યમાં ૨૦૧૯માં ઇલેક્ટ્રિક વાહનોના રજિસ્ટ્રેશનની સંખ્યા ૯૪૪ હતી જે વધીને ૨૦૨૦માં ૧૧૧૯ થઇ હતી. ૨૦૨૧માં નોંધપાત્ર રીતે વધારો થઇ ૯૭૭૮ ઇલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું. બે વર્ષમાં જ ઇલેક્ટ્રિક વાહનોમાં … Read More

દેશનું સૌથી મોટું ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન તૈયાર

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી લોકો પરેશાન થતા ઈલેક્ટ્રિક વાહન તરફ વધ્યા.. ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે ગુરુગ્રામમાં દેશનું સૌથી મોટું ચાર્જિંગ સ્ટેશન બનીને તૈયાર છે. દેશમાં ૫ રાજ્યની ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલના … Read More

ગુજરાતમાં સૌથી વધુ ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ સુરતમાં થયું

સુરત આરટીઓએ ઓગસ્ટ ૨૦૨૧થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૨ સુધી ૨૬૨૭ ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન કર્યું છે જેમાં તમામ વાહન સબસીડીના પાત્ર નથી. તેમાંથી ૧૧૩૨ વાહન માલિકોને ૨,૪૬,૧૬,૦૦૦ની સબસીડી આરટીઓ દ્વારા આપવામાં આવી … Read More

સ્ટેચ્યૂ ઓફ યુનિટી સંકુલમાં માત્ર ઈલેક્ટ્રિક વાહનોને જ પ્રવેશનું આયોજન

ગુજરાત સરકારની ઝુંબેશ અને રેલવેની તૈયારીના સંબંધમાં વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે રવિવારે કેવડિયા રેલવે સ્ટેશનની મુલાકાત લઇ વિવિધ બાબતોનું ઇન્સ્પેક્શન કર્યું હતું.જોકે કેવડિયામાં પ્રવસીઓ ને કોઈ પણ તકલીફ … Read More