વાપી GIDCમાં ડ્રમ લિકેજથી ગેસ ગળતરથી ૩ મજૂરોને ગંભીર અસર, બેના મોત

કેમિકલ ભરેલા ડ્રમ પૈકી એક ડ્રમ લિકેજ થતાં કામદારોમાં ભારે દોડધામ વાપી: વાપી GIDCમાં આવેલી સરના કેમિકલ કંપનીમાં કામદારોને કેમિકલ ભરેલા ડ્રમ અન્ય જગ્યાએ શિફ્ટ કરવાની કામગીરી સોંપવામાં આવી હતી.આ … Read More

નકલીનો ખેલઃ મોરબી જિલ્લામાં નકલી ટોલનાકું ધમધમી રહ્યું હોવાનો પર્દાફાશ

વઘાસીયા ગામે છેલ્લાં દોઢ વર્ષથી ગેરકાયદેસર ટોલનાકું ચાલતું હતું ફોર વ્હીલના ૫૦, નાના ટ્રકના ૧૦૦, મોટા ટ્રકના ૨૦૦ રૂપિયા વસૂલવામાં આવતાં હતા કલેક્ટર દ્વારા વાંકાનેર પ્રાંતને નકલી ટોલનાકા અંગે તપાસ … Read More

વડોદરાના રાજમહેલ રોડ પર નકલી ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

નાના વેપારીઓ અને ગેરેજ માલિકોને GST વિનાનું ઓઈલ કહીને સસ્તા ભાવે વેચતા હતા વડોદરા: ભેળસેળવાળા અને નકલી ખાદ્ય તેલ વિશે તમે સાંભળ્યું હશે, પરંતુ હવે તો વાહનોમાં વપરાતું ઓઈલ પણ … Read More

કરજણમાં મકાનમાં ચાલતી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, કુલ ૩.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે ફેક્ટરીમાંથી કુલ ૩.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો વડોદરાઃ જિલ્લાના કરજણમાં આવેલ નવાબજાર વિસ્તારમાં જલારામનગરમાં ચાલતી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી કરજણ પોલીસ સ્ટેશન ઝડપી પાડી છે અને બે આરોપીની ધરપકડ … Read More

સચિન જીઆઈડીસીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગની ઘટનામાં 7 લોકોના કરૂણ મોત, 27 લોકો દાઝી જતા ઈજાગ્રસ્ત

સુરતઃ સચિન જીઆઈડીસીમાં એથર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં મંગળવારની રાત્રિએ બનેલી બ્લાસ્ટ બાદ આગની દુર્ઘટનામાં સાત લોકોના કરૂણ મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 27 લોકો દાઝી જતા ઈજાગ્રસ્ત થયા છે. … Read More

સુરતની સચિન જીઆઇડીસીમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં 10 મજૂરો દાઝ્યા

સુરતઃ સચિન જીઆડીસી વિસ્તારમાં આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી છે. આ ઘટનામાં 10 જેટલા મજૂરો દાઝ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. ઘટનાને લઇને દોડધામ મચી … Read More

નકલી ઘી અને હળદર બાદ હવે નકલી ઈનો, ખેડાના માતર GIDCમાંથી કારખાનું પકડાયું

અમદાવાદ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના ૩ ઈસમો ઝડપાયા પોલીસે તપાસ કરતા નકલી ઈનોના ૨ લાખ ૨૨ હજાર પેકેટ જપ્ત ખેડાઃ ગુજરાતમાં આ શું થવા બેઠું છે. એક તરફ હાર્ટએટેક … Read More

આખે આખી ખોટી સરકારી કચેરી ઊભી કરી સરકારને 4.15 કરોડનો ચૂનો ચોપડયો

છોટાઉદેપુરના બોડેલીમાં નામની કચેરી બનાવી સરકારી ગ્રાન્ટ મેળવી ઉચાપત ગાંધીનગરઃ ગુજરાતમાં નકલી અધિકારીઓ બાદ હવે આખે આખી નકલી સરકારી કચેરી પણ ધમધમતી થઈ છે. અંધેર વહીવટ ચલાવતા ઉપરી અધિકારીઓએ નકલી … Read More

ધ્વનિ પ્રદૂષણઃ લાઉડ સ્પીકર વેચનારે સાઉન્ડ લિમિટર ઇન્સોટલ કરવું ફરજિયાત, લાઉડ સ્પીકરનો જાહેરમાં ઉપયોગ કરતા પહેલા લાયસન્સ લેવું ફરજિયાત

અમદાવાદઃ રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણ વિવાદ મુદ્દે થયેલી અરજીમાં અમદાવાદ પોલીસનું સોગંદનામુ રજૂ કર્યુ છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે લાઉડ સ્પીકર વેચનારે તેમાં સાઉન્ડ લિમિટર ઈન્સ્ટોલ કરવું ફરજિયાત છે. લાઉડ … Read More

પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગની લંડન પોલીસે અટકાયત કર્યાનો વિડીયો વાઈરલ

પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગની મંગળવારે લંડન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. સેન્ટ્રલ લંડનમાં તેલ અને ગેસ કંપનીઓ સામેના વિરોધ પ્રદર્શનમાં જ્યારે ગ્રેટા સંબોધન કરી રહી હતી ત્યારે પોલીસ દ્વારા … Read More