મુખ્યમંત્રી કાર્યાલયમાં ફેરફારઃ ડૉ. વિક્રાંત પાંડે સેક્રેટરી તરીકે નિયુક્ત
ગાંધીનગરઃ ગુજરાત સરકાર મુખ્યમંત્રી કાર્યાલયમાં બે મહત્વપૂર્ણ વહીવટી બદલીઓ કરવામાં આવી છે. સીએમઓમાં બે મહત્વપૂર્ણ ફેરફારમાં 2005 બેચના આઈએએસ અધિકારી ડૉ. વિક્રાંત પાંડેને મુખ્યમંત્રીના સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે … Read More










