આગામી ૨૪ કલાક રાજ્યમાં ભારે વરસાદ ખાબકવાની સંભાવના : હવામાન વિભાગ

હવામાન વિભાગે ફરી એક વાર વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૨૪ કલાક રાજ્યમાં ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે. આ સાથે જ ૨૪ કલાક પછી આગામી ૫ … Read More

મહારાષ્ટ્રમાં ૩ જુલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી

વરસાદની શરુઆતની સાથે જ મુંબઈમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે મુંબઈમાં આગામી ૨-૩ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો … Read More

કચ્છ અને સૌરાષ્ટ્રમાં હજુ ૪ દિવસ અતિભારે વરસાદનું અનુમાન

રાજ્યના મોટા ભાગના જિલ્લામાં હાલ મેઘ મલ્હારની સ્થિતિ છે. હવામાન વિભાગે હજુ ૪ દિવસ વરસાદની આગાહી કરી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનો અનુમાન છે.રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ વરસી રહયો છે. … Read More

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરને કારણે થયેલી તબાહીના દ્રશ્યો અતિ ભયાનક

હિમાચલ પ્રદેશમાં તબાહી વચ્ચે ચાર દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે, ૨૮, … Read More

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી મંડી-કુલી નેશનલ હાઈવે બંધ

હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદ અને વાદળ ફાટવાના કારણે બાગી અને મંડી સહિત અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂરને ધ્યાનમાં રાખીને મંડી-કુલી નેશનલ હાઈવે હાલમાં બંધ કરી દેવામાં આવ્યો છે. … Read More

ધાનેરામાં ભારે વરસાદના પગલે રેલવેના પાટા ઉખડી ગયાં

બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે ખેતરો જળમગ્ન થયા છે. મુખ્ય માર્ગોની આસપાસ આવેલા ખેતરોમાં વરસાદી પાણી ભરાતા જાણે તળાવ ભરાયું હોય તેવું લાગી … Read More

પાકિસ્તાનમાં ભારે વરસાદથી ૨૫ ના મોત, ૧૪૫ ઘાયલ

  પાકિસ્તાનમાં શનિવારે મુશળધાર વરસાદને કારણે ૨૫ લોકોના મોત થયા છે જ્યારે ૧૪૫થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડ્યો … Read More

અનેક રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડાની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

દેશના ઘણા રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે, આ જોરદાર વાવાઝોડાને કારણે હવામાન બદલાઈ શકે છે. હવામાન વિભાગે તાજેતરની આગાહીને લઈને એલર્ટ જાહેર કર્યું … Read More

ભારતીય હવામાન વિભાગે આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહીનું એલર્ટ જારી કર્યું

હવામાન વિભાગના ડેટા અનુસારજો તમને જણાવીએ તો, દિલ્હી-NCRનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે. જો કે રાત્રે ફૂંકાતા પવનથી લોકોએ રાહત અનુભવી છે. આગામી ૭૨ કલાકમાં દિલ્હીનું તાપમાન ૩૦ ડિગ્રી સેલ્સિયસ … Read More

બેંગલુરુમાં ભારે વરસાદ, પોશ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ

બેંગલુરુમાં ફરી વરસાદ પડ્યો. જેના કારણે સમગ્ર શહેરમાં અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં પૂર્વ, દક્ષિણ અને મધ્ય વિસ્તારોમાં સૌથી ખરાબ સ્થિતિ સર્જાઈ હતી. આ વિસ્તારોની સાથે બેલાંદુરના … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news