ગુરૂગ્રામમાં ભારે વરસાદના લીધે સેક્ટ ૧૧૧ માં મોટા અકસ્માતની ઘટના સામે આવી

દિલ્હીમાં રવિવારે વરસાદે ૫૩ વર્ષ જૂનો રેક્રોડ તૂટી ગયો છે. આ વરસાદથી દિલ્હીના ખેડૂતોને ભારે નુકસાન થયું છે. દિલ્હીવાસીઓને પણ વીકેંડમાં થયેલા વરસાદના લીધે સમસ્યાનો સામનો કરવો પડ્યો પડ્યો. તો … Read More

ભારે વરસાદથી મગફળી, સોયાબીનનો પાક નિષ્ફળ જતા ખેડૂતોની સહાયની માંગ

રાજ્યભરમાં આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જોકે, જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. માંગરોળના વાડલા ગામમાં ભારે વરસાદથી ખેડૂતોનો પાક … Read More

મધ્ય પ્રદેશમાં ભારે વરસાદથી હાહાકાર

મધ્ય પ્રદેશના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. બેતવા નદીનો જળસ્તર ઝડપી વધી રહ્યો છે, જેથી … Read More

હિમાચલમાં ભારે વરસાદના લીધે એક જ પરિવારના ૮ લોકોના મોત

હિમાચલમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. વરસાદના કારણે આવેલા પૂરમાં મંડી જિલ્લાના કાશન વિસ્તારમાં એક જ પરિવારના ૮ લોકોના દર્દનાક મોત થયા છે. પોલીસે તમામ મૃતદેહ કબજે કર્યા છે.  જણાવવામાં … Read More

નવસારી શહેરમાં ભારે વરસાદના પગલે રસ્તાઆની હાલત ખરાબ

નવસારી શહેરમાં દર વર્ષે ચોમાસાની સિઝનમાં રસ્તાનું ધોવાણ થતું હોય છે પરંતુ આ સમસ્યાનો નક્કર ઉકેલ આજ સુધી પાલિકાને મળ્યો નથી. ચોમાસાની સિઝન ગયા બાદ રોડ રસ્તાઓનું સમારકામ તો થાય … Read More

ભારે વરસાદના પગલે શાકભાજીના પાકને નુકસાન થતાં ભાવમાં વધારો

સમગ્ર રાજ્યમાં મેઘમહેર સર્જાતાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે. કારણ કે મોટા ભાગના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. તો શાકભાજી પાકને ભારે નુકસાન થતાં ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે બજારમાં … Read More

ભારે વરસાદમાં સ્થળાંતર કરાયેલા નાગરીકો સ્વગૃહ પરત

રાજ્યમાં અનેક વિસ્તારોમાં હાલ ધીમી ધારે વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં ભારે વરસાદ પડવાની સંભાવના ધરાવતા જિલ્લા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અનુસાર ચાંપતી નજર … Read More

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો પ્રકોપ યથાવત

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ચાલુ રહ્યો છે અને ગીર-સોમનાથમાં સૌથી વધુ ઝાપટા પડ્યા છે. વેરાવળ, સુત્રાપાડા, તાલાલાલ, કોડીનાર, ઉના અને ગીર ગઢડા તાલુકામાં શનિવારની મધરાતથી શરૂ થયેલો ભારે વરસાદ … Read More

બેંગલોરમાં ભારે વરસાદના કારણે પુર જેવી સ્થિતિ

બેંગલુરુમાં પણ ભારે વરસાદ અને વાવાઝોડું જોવા મળ્યું હતું. શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. બહાર આવી રહેલી તસ્વીરોમાં શહેરના માર્ગો પર ઠેર-ઠેર પાણીનો ભરાવો જોવા મળ્યો … Read More

કેરળમાં ૨૦૧૫થી અતિભારે વરસાદની ઘટનાઓમાં ૩ ગણો વધારો

કેરળમાં છેલ્લા છ વર્ષમાં ભારે વરસાદના કારણે તમામ રેકોર્ડ નાશ પામ્યા છે. ભારતીય હવામાન વિભાગના ડેટા અનુસાર, ૨૦૧૫ થી કેરળમાં અતિ ભારે વરસાદની ઘટનાઓમાં લગભગ ત્રણ ગણો વધારો થયો છે.સત્તાવાર … Read More