જાણો બેંક ઓફ બરોડા દ્વારા લોન્ચ ગ્રીન એફડીની વ્યાજ દર સહિતની અન્ય વિગતો

મુંબઈ: બેંક ઓફ બરોડા દ્વારા ગ્રીન એફડી લોન્ચ કરવામાં આવી છે. બોબ અર્થ ગ્રીન ટર્મ ડિપોઝિટ સ્કીમ નામ હેઠળ શરૂ કરાયેલી આ યોજનાનો ઉદ્દેશ્ય પર્યાવરણ સંબંધિત પ્રોજેક્ટ્‌સને નાણાં આપવાનો છે. … Read More

વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૨૪: સંદર્ભે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત મલેશિયાની ત્રણ દિવસની મુલાકાતે

આગામી વાઈબ્રન્ટ ગુજરાત -૨૦૨૪ને લઇને રાજ્ય સરકારના મંત્રીઓ પ્રતિનિધિમંડળો દ્વારા વિદેશોમાંથી વ્યવસાયોને ગુજરાતમાં લાવવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. ત્યારે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત હાલ મલેશિયાની મુલાકાતે છે. પોતાની … Read More

જાપાન-પ્રવાસ ત્રીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાપાનની વિવિધ કંપનીઓના પદાધિકારીઓ સાથે વન-ટુ-વન બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાન પ્રવાસના ત્રીજા દિવસે વિવિધ કંપનીઓના પદાધિકારીઓ સાથે વન-ટુ-વન મીટિંગ્સની શ્રૃંખલા કરી હતી. ટેપ્કો રિન્યુએબલ એન્ડ પાવર આ શ્રૃંખલામાં મુખ્યમંત્રીએ ટેપ્કો રિન્યુએબલ એન્ડ પાવર કંપનીના પ્રેસિડન્ટશ્રી માસાશી … Read More

૨.૭૫ અરબ ડોલરના સેમીકન્ડક્ટર પ્લાન્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે સાણંદમાં ખાતમૂહુર્ત

માઇક્રોન શરૂ થતાં ગુજરાત સેમીકન્ડક્ટરનુ હબ બનશેઃ ભૂપેન્દ્ર પટેલ સાણંદઃ આજથી ગુજરાતમાં નવા ડિજિટલ યુગની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાણંદમાં સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ખાતમૂહુર્ત કર્યું છે. ગુજરાતે માઈક્રોન … Read More

બજાજ ફાઈનાન્સ સાથે લક્ષ્ય આધારિત રોકાણો તમારી બચતો વધારવામાં મદદરૂપ થાય છે

તમારાં સખત મહેનતે કમાણી કરેલાં નાણાંનું રોકાણ નાણાકીય લક્ષ્યો સિદ્ધ કરવા માટે સંપત્તિ નિર્મિતીની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. રોકાણ કરવા સમયે તમારે લક્ષ્ય મનમાં રાખ્યા વિના વર્ષો સુધી જથ્થાબંધ રોકાણો … Read More

બજાજ ફાઈનાન્સ FDમાં તમારી બચતો સુરક્ષિત રહેવાનાં 5 કારણો

નિવૃત્તિની તૈયારી કરતા વરિષ્ઠ નાગરિકથી લઈને પ્રથમ નોકરીની શરૂઆત કરતા કોલેજના વિદ્યાર્થીઓ સુધી, લગભગ બધાએ તેમના જીવનમાં ક્યારેક ઉક્ત કહેવત સાંભળી હશે. અલગ અલગ રોકાણ લક્ષ્યો હોવા છતાં મોટા ભાગના … Read More