મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ક્રિકેટ મેચ માટે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે અમદાવાદમાં ICC મેન્સ વર્લ્ડ કપ અંતર્ગત 14 ઓક્ટોબરે યોજાનારી ક્રિકેટ મેચની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ સંદર્ભમાં, રાજ્યના પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવેલી … Read More

મહાત્મા ગાંધીને પ્રિય એવું સ્વચ્છતાનું કાર્ય દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દિશા દર્શનમાં થયું છે: મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીજીની 155મી જન્મ જયંતિએ પૂજય બાપુના જન્મ સ્થળ પોરબંદર કીર્તિ મંદિર ખાતે રાષ્ટ્રપિતાને પુષ્પાંજલિ અર્પી હતી. ગાંધીજીને પ્રિય એવી સ્વચ્છતા માટે સમગ્ર રાષ્ટ્રમાં સ્વચ્છ ભારત મિશનનો … Read More

વડાપ્રધાન મોદીના આહ્વાન પર દેશભરમાં નેતાઓએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો

ગૃહમંત્રી અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતે કરી સ્વચ્છતા અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર રવિવારે દેશભરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન … Read More

વાઇબ્રન્ટ સમિટની સફળતામાં આઈડિયા, ઈમેજીનેશન અને ઇમ્પ્લીમેન્ટેશન જેવા કોર એલીમેન્ટનો ફાળો: વડાપ્રધાન મોદી

વિકાસની નવી સંભાવનાઓ સાથે ભારત પોતાની સ્થિતિ મજબૂત કરી શકે એવા સેક્ટર શોધવા અને તે માટેનું વિચાર-મંથન આગામી વાઇબ્રન્ટ સમિટમાં કરવા દેશ-વિદેશના ઉદ્યોગપતિઓને વડાપ્રધાનનું આહવાન અમદાવાદ: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની … Read More

૨.૭૫ અરબ ડોલરના સેમીકન્ડક્ટર પ્લાન્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે સાણંદમાં ખાતમૂહુર્ત

માઇક્રોન શરૂ થતાં ગુજરાત સેમીકન્ડક્ટરનુ હબ બનશેઃ ભૂપેન્દ્ર પટેલ સાણંદઃ આજથી ગુજરાતમાં નવા ડિજિટલ યુગની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાણંદમાં સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ખાતમૂહુર્ત કર્યું છે. ગુજરાતે માઈક્રોન … Read More

ક્રાફ્ટ હેઇન્ઝ દ્વારા અમદાવાદમાં દેશના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC)નો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વિશ્વની પાંચમી સૌથી મોટી ફૂડ કંપની ક્રાફ્ટ હેઈન્ઝ દ્વારા ગુજરાતમાં કંપનીના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC)ની સ્થાપના માટે એમઓયુ થયા IT/ITeS … Read More

ગુજરાત ઇ-વિધાનસભાનું રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હસ્તે ઉદ્‌ઘાટન

ગુજરાતની પાવનભૂમિ પર આવવુ એ મારા માટે સુખદ અનુભવઃ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ ગાંધીનગરઃ ભારતને પ્રથમ ઇ-વિધાનસભા મળી છે. ગુજરાત ઇ વિધાનસભાનું રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હસ્તે લોન્ચિંગ થયુ છે. એટલે કે … Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમી પર્વની શુભકામનાઓ પાઠવી

ગાંધીનગરઃ કૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે રાજ્યના તમામ નાગરિકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હાર્દિક શુભકામના પાઠવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમીના પાવન પર્વની રાજ્યના સૌ નાગરિકોને હાર્દિક … Read More

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪: ટકાઉ પર્યાવરણીય પ્રોજેક્ટનાં ક્ષેત્રોમાં કુલ રૂ. ૧ હજાર કરોડના સંભવિત મૂડી રોકાણ માટે MoU કરાયા

અત્યાર સુધીમાં ચાર કડીમાં રૂ. ૭,૩૭૪ કરોડના ૧૫ MoU સંપન્ન – કુલ ૧૦,૬૦૦થી વધુ રોજગાર અવસર મળશે ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે  બેંચમાર્ક તરીકે … Read More

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બાવીસમી બેઠક મળી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અભ્યારણ્ય વિસ્તારોમાં હાથ ધરાયેલા તથા હાથ ધરાનારા મોટા પ્રોજેક્ટસનું એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવા વન વિભાગને સૂચનો કર્યા છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વન્ય અભ્યારણ્ય … Read More