અંબાલાલ પટેલની આગાહીઃ વરસાદ બગાડી શકે છે નવરાત્રિની મજા

ગુજરાતમાં ઓગસ્ટ કોરો ગયા બાદ સપ્ટેમ્બરમાં હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આ મહિને વરસાદ નહીં થાય તો ખરીફ સિઝનને મોટો ફટકો પડી શકે છે. રાજ્યમાં વરસાદની આગાહી માટે પ્રખ્યાત … Read More

પ્રદૂષણ નિયંત્રણ માટે નવતર પહેલઃ અમદાવાદ એમીશન ટ્રેડિંગ લાઇવ માર્કેટ તથા વેસ્ટ ઇમ્પોર્ટ મંજૂરી માટે ઓનલાઇન મોડ્યુલનો શુભારંભ

અમદાવાદ એમીશન ટ્રેડિંગ લાઇવ માર્કેટ અને જીપીસીબીના વેસ્ટ ઇમ્પોર્ટ પરવાનગી મોડ્યુલનો વન અને પર્યાવરણ મંત્રી મૂળૂભાઈ બેરાના  હસ્તે પ્રારંભ સમગ્ર ભારતમાં “એમિશન ટ્રેડિંગ સ્કીમ” અમલમાં મૂકનાર અમદાવાદ દેશનું બીજું શહેર બન્યું … Read More

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાતમાં વરસાદ પડશે, ૭ સપ્ટેમ્બરથી વરસાદની ગતિ વધશે

અમદાવાદઃ રાજ્યમાં ખેડૂતો માટે ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૭ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી … Read More

પ્રથમ ક્વાર્ટરમાં અમદાવાદ સહિત દેશના મોટાભાગનાં શહેરોમાં ઘરો મોંઘા થયાઃ NHB હાઉસિંગ રિપોર્ટ

નવી દિલ્હી: ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન) દરમિયાન, અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ જેવા આઠ મોટા મહાનગરો સહિત 50 મોટા શહેરોમાંથી 43માં મકાનોની કિંમતોમાં વધારો થયો છે.  … Read More

સાબરમતી નદીમાં પ્રદૂષણ અટકાવવા માટે ઠોસ રોડમેપ અને ટાઇમલાઇન રજૂ કરવા AMC અને GPCBને HCનો નિર્દેશ

અમદાવાદઃ શહેરની સાબરમતી નદીમાં પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ બાબતે હાઈકોર્ટે સાબરમતી નદીમાં પ્રદૂષણને લઇને આકરૂં વલણ અપનાવ્યું હતુ. શુક્રવારે હાથ ધરાયેલી સુનાવણીમાં હાઈકોર્ટે એએમસી અને … Read More

ગુજરાતમાં આગામી ૫ દિવસ છૂટા છવાયા વરસાદની આગાહી, રાજ્યના જુદા-જુદા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી ક્યારેક ક્યારેક તો મુશ્કેલીમાં પાડી દે તેવી આગાહી કરે છે. હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રીય ના હોવાથી, આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની કોઈ સંભાવના … Read More

બાવળા – બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ૧૦નાં મોત, ૩ને ઈજા

અમદાવાદઃ રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના આજે બનવા પામી હતી,  અમદાવાદના બાવળા બગોદરા નજીક અકસ્માત સર્જાયો હતો. બાવળા બગોદરા નજીક ટ્રક પાછળ છોટા … Read More

Weather Update: જુલાઈ કરતા ઓછો વરસાદ પણ ઓગસ્ટનો ચોથો રાઉન્ડ પણ ભારે વરસાદ લાવશે

અમદાવાદ: ગુજરાતમાં હવામાનના એક્સપર્ટ અને આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં ભલે જુલાઈ કરતા ઓછો વરસાદ રહેશે, પરંતું ઓગસ્ટનો ચોથો રાઉન્ડ પણ ભારે વરસાદ લાવશે. આ સાથે જ … Read More

શિક્ષણના ધામમાં નશાનું વાવેતર, અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળી આવ્યા

અમદાવાદઃ રાજકોટની મારવાડી યુનિવર્સિટી બાદ હવે ગુજરાતની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે. હજુ થોડા દિવસ પહેલા રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાંથી મળેલા ગાંજાના છોડ મામલે એફએસએલનો રિપોર્ટ સામે … Read More

દીપડાઓની વસ્તી ગુજરાતમાં ૨૨૭૪ પર પહોંચી, છેલ્લા ૬ વર્ષમાં ૬૩ ટકાનો વધારો

૨૦૧૬માં કરાયેલા સર્વેમાં દીપડાની સંખ્યા ૧,૩૯૫ હતી જે ૨૦૨૩માં વધીને ૨૨૭૪ પર પહોંચી અમદાવાદઃ ગુજરાતનાં દીપડાની સંખ્યામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. આ સંખ્યા માનવ વસતીવાળા વિસ્તારોમાં ચિંતા ઉભી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news