વાવાઝોડાનાં પગલે મંત્રીઓને અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોપાઈ
રૌદ્ર સ્વરૂપે વાવાઝોડું ગુજરાટમાં ટકરાવાનું નક્કી છે. વાવાઝોડુ પોરબંદરથી માત્ર ૪૫૦ કિલોમીટર દૂર છે, જ્યારે દ્વારકાથી ૪૯૦ કિલોમીટર અને નલીયાથી ૫૭૦ કિલોમીટર દૂર છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાનું યલો અલર્ટ … Read More