અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોમાં ભીષણ ગરમીના કારણે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા
સાઉદી અરેબિયામાં તાપમાન ૫૧ ડિગ્રી સેલ્સિયસથી વધુ, લોકોને બહાર ન નીકળવાની સલાહ વોશિંગ્ટનઃ અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશો આ દિવસોમાં આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. એશિયા અને યુરોપમાં ગરમીના … Read More











