વિદ્યાર્થીઓના હિતમાં મોદી કેબિનેટનો મહત્વનો ર્નિણય, આ મહત્વની પોલિસીને પણ મળી મંજૂરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં ઘણા મહત્વના ર્નિણય લેવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાણકારી આપતા જણાવ્યું કે મોદી સરકારે કેબિનેટ બેઠક દરમિયાન નેશનલ મેડિકલ … Read More

ખરીફ ઋતુ માટે ગુણવત્તાયુક્ત બીયારણ ખેડૂતોને સમયસર મળી રહે તે માટે કૃષિ મંત્રી પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે બીજ નિગમના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના ખેડૂતોને ખરીફ-૨૦૨૩ ઋતુ માટે ગુણવત્તા યુક્ત બીયારણોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તેમજ બીયારણ સમયસર મળી રહે તે માટે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું … Read More

મોદી સરકારના આ પગલાંથી બદલાશે હજારો ગામડાઓની તસવીર : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૧૦ અને ૧૧ એપ્રિલના રોજ અરુણાચલ પ્રદેશની મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ ભારત-ચીન સરહદે આવેલા એક ગામ કિબિથુમાં વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ ની શરૂઆત કરશે. ભારત સરકારે … Read More

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જૂથ અથડામણ મામલે આકરાં પગલાં લેવાની ખાતરી આપી

વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થમારાની ઘટના મામલે ગૃહ વિભાગ એક્શનમાં આવી ગયું છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે બેઠક કરી હતી અને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અધિકારીઓ સાથે વાતચીત … Read More

રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ સમાપ્ત

નવી દિલ્હી:કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના સભ્ય રાહુલ ગાંધીને ગુજરાતની અદાલતે માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા સંભળાવ્યાના એક દિવસ બાદ શુક્રવારે સંસદમાંથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. લોકસભા … Read More

અમારી સરકાર આવશે તો…૫૦૦ રૂપિયામાં સિલેન્ડર, મહિલાઓને દર મહીને ૧૫૦૦ રૂપિયા અપાશે : કોંગ્રેસ

વિધાનસભા ચુંટણી પહેલા મધ્યપ્રદેશની જનતા માટે તમામ રાજનીતિક પક્ષો તરફથી ભેટ અને વચનોનો વરસાદ થવા લાગ્યો છે.એક તરફથી જયાં ભાજપની સરકાર દરેક વર્ગના કલ્યાણનો દાવો કરતા અનેક  રીતને ભોટ અને … Read More

ડુમસ આર્ટ પ્રોજેક્ટની નવમી આવૃત્તિનો પ્રારંભ

યુજ આર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા સહાયતા પ્રાપ્ત સાર્વજનિક કલા મહોત્સવ ડુમસ આર્ટ પ્રોજેક્ટે આજે તેની એક મહિનો ચાલનારી નવમી આવૃત્તિના પ્રારંભની જાહેરાત કરી હતી. ડુમસ આર્ટ પ્રોજેક્ટ 2023માં “ફાઇન બેલેન્સ” થીમના … Read More

તુર્કીમાં વિનાશક ભૂકંપને કારણે ભારતે અત્યાર સુધીમાં મોકલી છે ત્રણ ટીમ

તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ હવે રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે. ભૂકંપ પછીના વિનાશને કારણે મૃત્યુઆંક દિવસેને દિવસે વધી રહ્યો છે. તુર્કીમાં અત્યાર સુધીમાં ૧૫૦૦૦ … Read More

રિસાઈકલ પ્લાસ્ટિક બોટલથી બનેલી PM મોદીની આ જેકેટ બની ચર્ચાનો વિષય

પીએમ મોદીની વેશભૂષા હંમેશા ચર્ચામાં રહે છે. પછી ભલે તે પ્રજાસત્તાક દિવસ હોય કે સ્વતંત્રતા દિવસનો સમારોહ. આ વખતે પીએમ મોદીની જેકેટ ચર્ચામાં રહી છે. જોકે ખાસ વાત તો એ … Read More

મહારાષ્ટ્રમાં સમય પહેલા થઇ શકે છે ચૂંટણી : સુપ્રિયા સુલે

વરિષ્ઠ એનસીપી નેતા સાંસદ સુપ્રિયા સુલેએ મહારાષ્ટ્‌માં સમય પહેલા વિધાનસભા ચૂટણી સંકેત આપ્યા છે . સુપ્રિયા સુલેએ કહ્યુ કે, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ ના લોકસભા ચૂંટણી પહેલા થવાના સંકેત છે. … Read More