ખિડુકપાડામાં ઈંટથી નહીં પણ પ્લાસ્ટિકની ૧૦૦૦ બોટલ્સથી બનાવવામાં આવ્યું ઇકો-ફ્રેન્ડ્‌લી ટોયલેટ

મુંબઈ: સોશ્યલ મીડિયાના જાણીતા કન્ટેન્ટ ક્રીએટર સિદ્ધેશ લોકરે અને દીપક વિશ્વકર્માએ તાજેતરમાં નવી મુંબઈમાં આવેલા કળંબોલીના ખિડુકપાડા નામના ગામમાં ઇકો-ફ્રેન્ડ્‌લી ટાઇલેટ બનાવ્યું છે. આ બન્ને ક્રીએટ ટુગેધર ફાઉન્ડેશનના ફાઉન્ડર અને … Read More

Weather Update: આગામી બે થી ત્રણ દિવસમાં તાપમાનનો પારો ૩૭ ડિગ્રી સુધી જશે

અમદાવાદ: ગુજરાતમાં ધીમે ધીમે ઉનાળો જામી રહી છે. રાજ્યના અનેક શહેરોના મહત્તમ તાપમાન લગભગ ૩૫ ડિગ્રી સુધી પહોંચી રહ્યા છે. એમાં પણ હોળી સુધીમાં તાપમાનનો પારો વધુ ૪થી ૫ ડિગ્રી … Read More

લોકસભા ચૂંટણી: ગુજરાતમાં ૭ મેના રોજ મતદાન

ખંભાત, વિજાપુર, વિસાવદર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે ગાંધીનગર: દેશમાં લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. હવે … Read More

લોકસભાની ચૂંટણી ૭ તબક્કામાં થશે, લોકસભાના પરિણામો ૪ જૂને આવશે

નવીદિલ્હી: ૧૮મી લોકસભાની ચૂંટણી માટે શતરંજનો પાટલો બિછાવી દેવામાં આવ્યો છે. ચૂંટણી પંચે કહ્યું કે લોકસભાની ચૂંટણી ૭ તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી ૧૯ એપ્રિલે ૧૦૨ બેઠકો પર યોજાશે. બીજા … Read More

ભારત સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે મહાસત્તા બનવા જઈ રહ્યું છેઃ વડાપ્રધાન મોદી

વડાપ્રધાને આશરે 1.25 લાખ કરોડ રૂપિયાની 3 સેમિકન્ડક્ટર સુવિધાઓનું વર્ચ્યુઅલ માધ્યમથી ભૂમિપૂજન કરાવ્યું ધોલેરા ખાતે કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ, રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત … Read More

જાણો બેંક ઓફ બરોડા દ્વારા લોન્ચ ગ્રીન એફડીની વ્યાજ દર સહિતની અન્ય વિગતો

મુંબઈ: બેંક ઓફ બરોડા દ્વારા ગ્રીન એફડી લોન્ચ કરવામાં આવી છે. બોબ અર્થ ગ્રીન ટર્મ ડિપોઝિટ સ્કીમ નામ હેઠળ શરૂ કરાયેલી આ યોજનાનો ઉદ્દેશ્ય પર્યાવરણ સંબંધિત પ્રોજેક્ટ્‌સને નાણાં આપવાનો છે. … Read More

દેશના ઘણા વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટતા સરકાર પાક માટે પાણીના યોગ્ય ઉપયોગ પર કામ કરી રહી વિચાર

નવીદિલ્હીઃ દેશના ઘણા વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે ત્યારે સરકાર પાક માટે પાણીના યોગ્ય ઉપયોગ પર કામ કરી રહી છે. સરકારનું ધ્યાન ખાસ કરીને ચોખા અને શેરડી જેવા પાક … Read More

જળ સંકટઃ બેંગ્લુરુમાં પ્રત્યેક ઘર માટે પાણીના વપરાશમાં ૨૦ ટકાનો કાપ કરવાનો નિર્ણય

બેંગ્લુરૂ: ભારતના સિલિકોન વેલી ગણાતા બેંગ્લુરૂ શહેરમાં પાણીની કટોકટી સર્જાતા જે દૃશ્યો જોવા મળ્યા છે તે આ કથનને સાચું ઠેરવતા હોય તેવી આશંકા ઊભી થઈ છે. દેશમાં હજુ તો ઉનાળાની … Read More

દેશની અગ્રણી ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપનીએ શુદ્ધ પ્લાસ્ટિકને બદલે રિસાયકલ PVC સિમ કાર્ડ લોન્ચ કર્યા

નવી દિલ્હી:   દેશની અગ્રણી ટેલિકોમ સેવા કંપની ભારતી એરટેલે તેના ટેક્નોલોજી પાર્ટનર ઇડેમિયા સિક્યોર ટ્રાન્ઝેક્શન  સાથે, તેના કાર્બન ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યોને હાંસલ કરવા માટે તેના સિમ કાર્ડ કાર્ડ્સમાં શુદ્ધ પ્લાસ્ટિકને … Read More

અંતિમ શ્વાસ સુધી ટિમ્બર માફિયાઓ અને વાઘ સંરક્ષણ માટે લડનાર વન્યજીવન કાર્યકર્તા કેએમચિનપ્પાનું નિધન

બેંગલુરુ:  વન્યજીવ કાર્યકર્તા કેએમ ચિનપ્પાનું સોમવારે કર્ણાટકના કોડાગુ જિલ્લામાં તેમના નિવાસસ્થાને અવસાન થયું.  કેએમ ચિનપ્પાના પરિવારમાં તેમની પત્ની અને પુત્ર છે. તે નાગરહોલ અને વન્યજીવ સંરક્ષણનો પર્યાય હતા. જ્યારે નાગરહોલ હજુ પણ … Read More