કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત સિદ્ધપુર ખાતે બાલાજી હોસ્પિટલના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં
સિદ્ધપુરઃ સિધ્ધપુરની જનતાની આરોગ્ય સુવિધાઓમાં એક નવું સોપાન એવી “બાલાજી હોસ્પિટલ”ના શુભારંભ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે પોતાના સંબોધનમાં પોતાના … Read More











