શું તમે જાણો છો કે દેશના નાણામંત્રી વર્ષનો હિસાબ રજૂ કરે છે તે બેગનો રંગ લાલ જ કેમ હોય છે?

વર્ષ ૨૦૨૪નું બજેટ ૧ ફેબ્રુઆરીએ દેશના નાણામંત્રી રજૂ કરશે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વર્ષે છઠ્ઠી વખત બજેટ રજૂ કરશે. બજેટ દ્વારા દેશના નાણામંત્રી નાણાકીય વર્ષનો હિસાબ રજૂ કરે છે. … Read More

પાછલા વર્ષની કસોટી અને વિપત્તિઓએ અમોને મૂલ્યવાન પાઠ શીખવ્યા છેઃ ગૌતમ અદાણી

શોર્ટ સેલર – એક અનન્ય હુમલો ગૌતમ અદાણી 25 જાન્યુઆરી 2024 બરાબર એક વર્ષ પહેલાં તારીખ ૨૫મી જાન્યુઆરી ૨૦૨૩ના રોજ હું બ્રેકફાસ્ટ ટેબલ ઉપર હતો  ત્યારે સમાચાર આવ્યા કે ન્યૂયોર્કમાં … Read More

ભારતનો વિકાસ દર ૭ ટકા રહેવાની અપેક્ષાઃ રિઝર્વ બેંકના ગવર્નર

ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં ઝડપથી ઉભરી રહી છે. જેની અસર એ છે કે ભારત પર દુનિયાનો વિશ્વાસ વધી રહ્યો છે. હાલમાં જ દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં રિઝર્વ બેંકના ગવર્નર … Read More

કેડીલાનાં રાજીવ મોદીને દુષ્કર્મ કેસમાં પોલીસે નોટીસ પાઠવી, અત્યાર સુધીમાં ૪૦ જેટલા લોકોના નિવેદન લેવામાં આવ્યા

અમદાવાદઃ કેડીલાનાં રાજીવ મોદી સામે નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદ મામલે અત્યાર સુધીમાં ૪૦ જેટલા લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. જે પછી સોલા પોલીસ દ્વારા રાજીવ મોદીને નોટિસ પાઠવવામાં આવી છે. નિવેદન … Read More

ભારતીય અર્થવ્યવસ્થા યુદ્ધથી પરેશાન વિશ્વમાં અનિશ્ચિતતાઓનો સામનો કરવા માટે સારી સ્થિતિમાં છે

ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ના સભ્ય જયંત આર વર્માએ જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્રે છેલ્લા કેટલાક વર્ષોમાં તમામ ભૌગોલિક રાજનીતિક આંચકાઓને મજબૂત રીતે સહન કર્યા છે અને … Read More

ઉત્પાદન અને રોકાણ માટે વિશ્વમાં ભારત અને ભારતમાં ગુજરાત એ પ્રથમ પસંદગીઃ અમિત શાહ

ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી શૃંખલાનો મહત્મા મંદિર, ગાંધીનગર ખાતે સમાપન સમારોહ યોજાયો હતો. દેશ વિદેશના અનેક પ્રમુખો, રાજદ્વારીઓ, ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ત્રિદિવસીય સમિટના સમાપન સમારોહમાં સંબોધતાં કેન્દ્રીય … Read More

‘ટ્રાન્ઝિશન ટુ ધ ગ્રીન ઇકોનોમી : EVs ‘ વિષય ઉપર યોજાયેલા સેમિનારમાં EV ક્ષેત્રનું ભવિષ્ય, સંભાવનાઓ, તકો અને પડકારો ઉપર મનનીય ચિંતન વ્યક્ત કરાયા

ગાંધીનગર: મહાત્મા મંદિર ખાતે આયોજિત 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, 2024માં દ્વિતિય દિવસે ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (IACC)ની રાષ્ટ્રીય કમિટી ઓન ક્લાઈમેટ ચેન્જ દ્વારા ‘ટ્રાન્ઝિશન ટુ ધ ગ્રીન ઇકોનોમી : … Read More

ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સની ઉદાર નીતિને કારણે અત્યાર સુધીમાં ૯૦૦થી વધુ પેટન્ટ અપાયાઃ ઉદ્યોગ મંત્રી

ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના દ્વિતીય દિવસે સ્ટાર્ટઅપ્સ અનલોકિંગ ધ ઈન્ફિનિટ પોટેન્શિયલ વિષયક ગુજરાતમાં ઉધોગોના વિકાસની સંભાવના વિષયક સેમિનાર ઉધોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ઉધોગ મંત્રી બળવંતસિંહ … Read More

ગુજરાતની ૩ સહકારી બેંકોને રિઝર્વ બેંકના નિયમોના ઉલ્લંઘન બદલ લાખોનો દંડ ફટકારાયો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નિયમોનું પાલન ન કરતી સહકારી બેંકો સામે કાર્યવાહી હાથ ધરી રોકાણકારોના નાણાં સુરક્ષિત રાખવા પ્રયાસ કરે છે. એક અખબારી યાદીમાં ભારતીય રિઝર્વ બેંકે માહિતી આપી છે … Read More

વડાપ્રધાન મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્‌ઘાટન કર્યુ

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્‌ઘાટન કર્યુ છે. ગાંધીનગરમાં ૯થી ૧૩ જાન્યુઆરી … Read More