વરસાદને કારણે દિલ્હી-NCRસહિત અનેક રાજ્યોમાં તબાહી

દેશમાં ચોમાસાની શરુઆતની સાથે જ અનેક રાજ્યોમાં ભારેથી અતીભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ઉત્તર ભારતમાં ચોમાસાના વરસાદે હાહાકાર મચાવ્યો છે.ઉત્તર ભારતના મોટા વિસ્તારમાંથી પસાર થતી યમુના અને તેની ઉપનદીઓ … Read More

હરિયાણામાં ભારે વરસાદ, ૧૬ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

હરિયાણામાં ભારે વરસાદને કારણે હાલત ખરાબ થઈ છે. રાજ્યના અનેક જીલ્લામાં વરસાદ પડવાથી ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ અહીં ભારે વરસાદ પડવાની શક્યાતા … Read More

પાણીના પ્રવાહથી પુલની દિવાલ તૂટ્યાનો વિડીયો વાઈરલ

સોશિયલ મીડિયામાં રોજ નવા નવા વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં કેટલાક વીડિયો એટલા મજેદાર હોય છે કે જોઈને દિલ ખુશ થઈ જાય ત્યારે કેટલાક વીડિયો એવા પણ હોય છે … Read More

ભરૂચઃ દહેજમાં આવેલી સ્ટર્લિંગ કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ઘટના

ભરૂચ જિલ્લાના દહેજમાં આવેલી કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ઘટના બનવા પામી હતી. દહેજના અંભેટા-જાગેશ્વર ગામ પાસે આવેલી સ્ટર્લિંગ કેમિકલ કંપનીમાં ગેસ ગળતર થતા પગલે દોડધામ મચી જવા પામી હતી. ગેસ … Read More

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની યુવા પાંખ દ્વારા મોરબી જિલ્લા અને તાલુકાના પ્રમુખની વરણી કરવામાં આવી

મોરબીઃ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા 45 વર્ષથી નીચેના યુવાઓ માટે એક વિશેષ યુવા પાંખની સ્થાપના કરવામાં આવી છે. આ યુવા પાંખના પ્રદેશ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ઝાલા છે. આ યુવા … Read More

કીરી ઈન્ડસ્ટ્રીઝના પ્રાંગણમાં મધરાતે ઘુસી VECLના કેયુર પરીખે 60 જટેલા વૃક્ષોને નુક્શાન પહોચાડ્યું, સીસીટીવી ફૂટેજના આધારે નોંધાઈ ફરિયાદ

વડોદરાઃ પાદરા તાલુકાના દુધવાડા ગામની સીમમાં આવેલી કીરી ઇન્ડસ્ટ્રીઝના પ્રાંગણમાં બે વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે ઘુસી ગયા બાદ કંપનીના પ્રાંગણમાં દિવાલને અડીને ઉછરી રહેલા 60 જેટલા વૃક્ષોનું છેદન કરી નાંખ્યા હોવાની … Read More

પાવાગઢ ડુંગરને હરિયાળો બનાવવા માટે ગોધરા વન વિભાગની પહેલ

રાજ્ય સરકારના સઘન પ્રયત્નો થકી ઘનિષ્ઠ વનીકરણને લઈને વિવિધ ટેકનોલોજીના માધ્યમ દ્વારા બીજનું વાવેતર અને વિતરણ કરવામાં આવી રહ્યું છે,ત્યારે ગોધરા વન વિભાગ દ્વારા પાવાગઢ ડુંગરને હરિયાળો બનાવવા અનેક પ્રયત્નો … Read More

ગુજરાતમાં ૬,૬૯,૦૦૦ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી

ગુજરાતમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. જૂન-૨૦૨૩ માં; એક મહિનામાં જ વધુ ૧,૩૨,૦૦૦ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. ગુજરાતમાં હવે ૬,૬૯,૦૦૦ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરી … Read More

મરીન નેશનલ પાર્કમાં ૩૫૦૦ એકર વિસ્તારમાં આગામી પાંચ વર્ષમાં રૂ. ૫૧૦ લાખના ખર્ચે ચેરના વૃક્ષોના વનનું નિર્માણ કરાશે

કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી MISHTI યોજના અંતર્ગત મરીન નેશનલ પાર્કમાં ૩૫૦૦ એકર વિસ્તારમાં ચેર (મેન્ગ્રૂવ્સ)ના જંગલોના સર્જન માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજ્ય સરકાર સાથે સમજૂતિ કરાર પર આજે … Read More

કચ્છમાં ૯૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૫૩ ટકા અને ઉત્તર ગુજરાતમાં સીઝનનો ૩૫ ટકા વરસાદ

ચોમાસાના શરુઆતના દિવસોમાં જ મેઘરાજાએ ગુજરાતમાં ધબધબાટી બોલાવી છે. કચ્છ જિલ્લામાં થોડાક જ દિવસોમાં સીઝનનો કુલ ૯૪ ટકા વરસાદ વરસી ગયો છે. તો સૌરાષ્ટ્રમાં સીઝનનો ૫૩ ટકા વરસાદ વરસ્યો છે. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news