કચ્છમાં ૯૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૫૩ ટકા અને ઉત્તર ગુજરાતમાં સીઝનનો ૩૫ ટકા વરસાદ

ચોમાસાના શરુઆતના દિવસોમાં જ મેઘરાજાએ ગુજરાતમાં ધબધબાટી બોલાવી છે. કચ્છ જિલ્લામાં થોડાક જ દિવસોમાં સીઝનનો કુલ ૯૪ ટકા વરસાદ વરસી ગયો છે. તો સૌરાષ્ટ્રમાં સીઝનનો ૫૩ ટકા વરસાદ વરસ્યો છે. … Read More

ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો ૩૨ ડિગ્રી પાર, ઠંડી ૨ ડિગ્રી ઘટતી જોવા મળી

ઉત્તર ગુજરાતમાં વારંવાર બદલાતી પવનની દિશાના કારણે દિવસ-રાતના તાપમાનમાં દરરોજ અસામાન્ય ફેરફાર થઇ રહ્યો છે. જેને લઇ બેવડી ઋતુનું અનુભવ પણ શરૂ થયો છે. ગુરૂવારે ઠંડીનું જોર ૨ ડિગ્રી સુધી … Read More

ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ૪ હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો મહેસાણા ખાતે આવી પહોંચ્યો

ઉત્તર ગુજરાતમાં પિયત માટે નર્મદાના નીર મળી રહ્યા છે. ત્યારે રવિ ઋતુમાં રાયડો, જીરું, ઘઉં, ચણા સહિતના પાકોનું મોટા પાયે વાવેતર થાય છે. રવિ વાવેતર માટે ખેડૂતોને રાસાયણિક ખાતર સમયસર … Read More

સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં બે દિવસ વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી

ગુજરાતમાં આગામી સમયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં બે દિવસ વાદળછાયુ વાતાવરણ … Read More