ખેડૂતો ૨-૩ દિવસ રહેજો તૈયાર, ગુજરાતનાં આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઇ શકે : IMD

દેશભરમાં આજકાલ વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. કેટલાક સ્થળોએ કાળઝાળ ગરમી પડી રહી છે તો કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યું છે. … Read More

ગાંધીનગર જિલ્લાનાં અનેક વિસ્તારોમાં મધરાતથી કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતા વધી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બદલાયેલા હવામાનના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થયું છે તો અનેક વિસ્તારોમાં કરા પડયા છે. જેમાં ગાંધીનગર જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણની વચ્ચે માવઠાની અસર જોવા મળી છે. … Read More

વલસાડમાં કમોસમી વરસાદને લીધે કેરીના પાકને ભારે નુકસાન

વલસાડ જિલ્લામાં ૩૬,૮૯૦ હેક્ટર જમીનમાં દર વર્ષે ૨,૨૫,૦૫૨ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થતું હોય છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને હવામાનમાં પલટો આવવાથી કેરીના તૈયાર થતા પાકમાં ભારે નુકશાની પહોંચી … Read More

કમોસમી વરસાદથી કચ્છમાં કરોડો રૂપિયાના મીઠા પર ખતરો

કચ્છના નાના રણના ખારાઘોઢા અને ઝીંઝુવાડા રણમાં દર વર્ષે અંદાજે ૧૨ થી ૧૩ લાખ મેટ્રિક ટન મીઠું પાકે છે અને હાલમાં રણથી ખારાઘોઢા ટ્રકો અને ડમ્પરો દ્વારા મીઠું ખેંચવાની સીઝન … Read More

ફરી ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત થયા

આખા રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ થયા પછી વાતાવરણમાં પલટો આવ્યો છે અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. આજે સવારે સુરત વાતાવરણમાં … Read More

૭ માર્ચથી ૯ માર્ચ સુધી મુંબઈમાં કમોસમી વરસાદની આગાહી

ઠંડી હજુ ગઈ હતી કે ગરમી વધવા માંડી હતી. ગરમી વધી રહી હતી કે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મુંબઈ સહિત મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભમાં તાપમાનમાં વધારો … Read More

દિલ્હી, પંજાબ, રાજસ્થાન સહિત દેશના અમુક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી

ઉત્તર-પૂર્વ ભારતના હવામાનની વાત કરીએ તો, અરુણાચલ પ્રદેશમાં ૧૯ થી ૨૧ ફેબ્રુઆરી દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૦ ફેબ્રુઆરીએ એટલે કે આજે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની પણ શક્યતા … Read More

ગુજરાતમાં ૧૮થી ૨૦ જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી

ઉતરાયણના દિવસે પવનની ગતિ ૧૦થી ૧૨ કિલોમીટરની શક્યતા વ્યકત કરી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, ઉત્તરાયણનાં દિવસે સવારે ૧૦થી ૧૨ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તેમજ પવનની દિશા … Read More

દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદથી પાણી ભરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદનાં ઝાપટાં પડી રહ્યાં છે. સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં ૪૦ મિમી અને ખંભાળિયા તાલુકામાં ૧૫ મિમી વરસાદ નોંધાયો છે. આ સાથે ભાણવડ તાલુકામાં … Read More

કમોસમી વરસાદને કારણે સુરેન્દ્રનગરના ખેડૂતોની હાલત કફોડી, જીરૂ અને ચણાના પાકને વ્યાપક નુકશાન

સમગ્ર ગુજરાતમાં છેલ્લા ૩ દિવસ વરસાદની આગાહી હવામાન તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે શિયાળાની ઋતુ માં કમોસમી વરસાદ થાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા છે. હાલની પરિસ્થિતિ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news