પર્યાવરણ દિવસઃ પર્યાવરણ સંરક્ષણ માટે ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા હાથ ધરાયેલી પહેલને આવકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જી.પી.સી.બી ની નવનિર્મિત સુરત, સરીગામ તથા અંકલેશ્વરની પ્રાદેશિક કચેરીના મકાનો તથા એમિશન ટ્રેડિંગ સ્કીમનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયુ જોખમી કચરાના હેરફેર માટેની વિહિકલ લોકેશન … Read More