વલસાડ જીલ્લાના વાપી ખાતે જીઆઈડીસીમાં એક બંધ ગોડાઉનમાં ભીષણ આગ લાગી

વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલા શાંતા ગુલાબ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી વીબીએલ પેકેજિંગ કંપનીના બંધ ગોડાઉનમાં રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાની … Read More

વલસાડમાં વરસાદની તારાજી વચ્ચે એનડીઆરએફના જવાનોએ લોકોને મદદ કરી

વલસાડ જિલ્લાના ઉપર વાસમાં પડી રહેલા વરસાદ અને દરિયામાં હાઇટાઇડને લઈને રેલના પાણી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. તેના લીધે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં રેલના પાણી ભરાઈ ગયા હતા. … Read More

વલસાડનો કૈલાશ રોડ પરનો પુલ પાણીમાં ડૂબ્યો

ઉપરવાસમાં સતત વરસાદના કારણે વલસાડની ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે. ઔરંગા નદીની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઔરંગા નદી પર આવેલો વલસાડ અને ખેરગામ તાલુકાને જોડતો … Read More

વલસાડમાં ભારે વરસાદના પગલે ચોતરફ પાણી જ પાણી ભરાયા

વલસાડ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે જેને લઈને વલસાડના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. વલસાડ અને ૪૦ ગામોને જોડતા ગરનાળામાં પાણી ભરાઈ જવા પામ્યા હતું. તો અંડર પાસમાં … Read More

વલસાડમાં ૬ ઈંચ વરસાદ પડતા દુકાનોમાં પાણી ભરાયા

વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની અગાહીને વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ શહેર સહિત જિલ્લામાં સર્વત્ર વરસાદ વરસ્યો છે. જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયાં હતાં. … Read More

વલસાડના ખરકી ગામે મંડપ ડેકોરેશનના ગોડાઉનમાં ભીષણ આગ

વલસાડ જિલ્લાના પારડી ખડકી હાઇવે ઉપર આવેલ વૌશાલી ડેકોરેશનના ગોડાઉનમાં અચાનક શોર્ટ સર્કિટને લઈને આગ ભભૂકી ઉઠી હતી. ડેકોરેટરને ઘટનાની જાણ થતાં તાત્કાલિક તમામ મજૂરોને સુરક્ષિત રીતે ગોડાઉનની બહાર કાઢવામાં … Read More

વલસાડમાં આકરી ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોને રાહત

હાલ ઉનાળાની આકરી ગરમી વચ્ચે સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલે  વલસાડમાં આખો દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો હતો. વલસાડ શહેરમાં વરસાદ પડતાં વાતાવરણમાં … Read More

વલસાડમાં ભારે પવન સાથે વરસાદ પડતા ખેડુતોને કેરીના પાકમાં નુકશાનની ભીતી

વલસાડ શહેરમાં સંભવિત વાવાઝોડાની અસર જોવા મળી હતી, જેમાં શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો, જેને લઈ અરપીએફ ગ્રાઉન્ડ આગળ આવેલા એક ઝાડની મહાકાય ડાળી તૂટી ગઈ હતી. ત્યારે ઝાડ નીચે … Read More

વલસાડમાં ભારે પવન ફૂંકાતા ઝાડની ડાળી વીજપોલ પર પડતા વીજ પ્રવાહ ખોરવાયો

રાજસ્થાનમાં ચોમાસુ ખેંચી લાવતી થર્મલ લો સિસ્ટમ રચાઈ છે, જેની અસરથી પછી વાતાવરણમાં પલટો આવ્યો છે. થર્મલ લોની અસરથી આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ૨૦થી ૨૫ કિલોમીટરની ગતિના … Read More

વલસાડમાં કમોસમી વરસાદને લીધે કેરીના પાકને ભારે નુકસાન

વલસાડ જિલ્લામાં ૩૬,૮૯૦ હેક્ટર જમીનમાં દર વર્ષે ૨,૨૫,૦૫૨ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થતું હોય છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને હવામાનમાં પલટો આવવાથી કેરીના તૈયાર થતા પાકમાં ભારે નુકશાની પહોંચી … Read More