કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર ખાતે બસ સ્ટેશનની સફાઈ કરી પાટણ જીલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’નો કરાવ્યો પ્રારંભ
સફાઈ અભિયાન અંતર્ગત સફાઈ કર્મીઓની સેવાઓને બિરદાવતા કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત રાજ્યભરમાં 17 સપ્ટેમ્બર થી સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત પાટણ જિલ્લામાં … Read More