પાટણના ચારણકાના સોલાર પ્લાન્ટમાં આગ, ફાયરવિભાગે આગને ભારે જહેમતે કાબૂમાં કરી

એશિયાના સૌથી મોટા સોલાર પ્લાન્ટમાં આગ લાગી છે. પાટણના ચારણકાના સોલાર પ્લાન્ટમાં આગ લાગી છે. હાલ તો પ્રાથમિક માહિતી પ્રમાણે, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. … Read More

પાટણના વિજળકુવા વિસ્તારમાં મકાનના ઉપરના ભાગે આગ લાગતા અફરાતફરી મચી

પાટણ શહેરના વીજળકુવા વિસ્તારમાં આવેલા ગાંધી સુંદર લાલ કન્યા શાળાની નજીક લાકડાના બાંધકામ વાળા બંધ રહેતા બે માળના મકાનના ઉપરના માળે સવારે અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતાં અફરાતફરીનો માહોલ સર્જાયો … Read More

પાટણમાં ૧૫ બિલ્ડીંગોમાં હજુ ફાયર સેફ્ટી નથી, ફાયર વિભાગે નોટીસ ફટકારી

પાટણ શહેરમાં ફાયર સિસ્ટમ ન ધરાવતી બિલ્ડીંગો અને મિલકતોના ધારકો ફરી એકવાર પાટણ જિલ્લા ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા નોટીસો ફટકારીને તેઓની નિયમાનુસારની ફાયર સિસ્ટમો ઇન્સ્ટોલ કરી લેવા તથા જેઓનાં બે … Read More

પાટણમાં સિદ્ધિ સરોવરમાં ફલોટિંગ સોલાર પ્રોજેકટ માટે સર્વે હાથ ધરાયો

પાટણનાં સિદ્ધિ સરોવરમાં ફલોટિંગ સોલાર પેનલનો રૂ. ત્રણ કરોડનાં અંદાજનો સૂચિત પ્રોજેકટની દરખાસ્ત ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન એ ડિટેઇલ પ્રોજેકટ રિપોર્ટ બનાવવા માટેનાં પ્રાથમિક તબકકાની કામગીરીનો પ્રારંભ ર્યો છે. જીયુડીસીની … Read More

પાટણમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વર્કશોપ યોજાયો

પાટણ જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ, ગ્રામવિકાસ કમિશ્નર તેમજ સચિવની ઉપસ્થિતિમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ગામોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુસર વિવિધ યોજનાકીય માહિતી આપતી … Read More

પાટણમાં રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગી

પાટણ શહેરના ગુંગડી શાક માર્કેટની સામે આવેલા રાજરત્ન એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા મકાન નંબર ૭માં રહેતાં પ્રવીણબેન ભુપેન્દ્રભાઈ સોનીના મકાનમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી, જેના પગલે અફડાતફડી મચી … Read More

પાટણમાં રાણકી વાવ પાસેના ખરાબ રસ્તાથી વાહનચાલકો ત્રાહિમામ

પાટણ શહેરના કનસડા દરવાજાથી વર્લ્‌ડ હેરિટેજ રાણકીવાવને જોડતા માર્ગને કરોડો રુપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ફરી વળવાના કારણે આ નવીન માર્ગ સદંતર ધોવાઈ જવાથી … Read More

પાટણના શહેરીજનો ભૂગર્ભ ગટરની ગંદકી અને દુષિત પાણીથી પરેશાન

પાટણના રામનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક સુવિધાઓને લઈને વિસ્તારના રહીશો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ ગટરની લાઈનો અને પીવાનું દૂષિત પાણી આવવાને લીધે રહિશોમાં … Read More

પાટણના ડમ્પિંગ સાઈડનો લેગસી વેસ્ટ ખસેડવા ગ્રાન્ટ મળી

છેલ્લા ઘણા સમયથી પાટણ શહેરમાં રોજીંદો નીકળતો લીલો અને સૂકો કચરો અલગ કરી તે કચરો માખણીયા ખાતે બનાવવામાં આવેલી ડમ્પિંગ સાઈટ ઉપર ઠાલવવામાં આવતો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી ડમ્પિંગ … Read More