પાટણમાં રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગી

પાટણ શહેરના ગુંગડી શાક માર્કેટની સામે આવેલા રાજરત્ન એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા મકાન નંબર ૭માં રહેતાં પ્રવીણબેન ભુપેન્દ્રભાઈ સોનીના મકાનમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી, જેના પગલે અફડાતફડી મચી … Read More

પાટણ પાલિકાની સ્વચ્છતા શાખાની કરોડોની ગ્રાન્ટ પાછી જતી રહી

પાટણ નગરપાલિકાના સ્વચ્છતા ચેરમેને સ્વચ્છતા શાખાને સરકારે ફાળવેલી બે અલગ અલગ ગ્રાન્ટો પૂર્વ ચીફ ઓફિસરની કહેવાતી અનિર્ણાયકતા અને અણઆવડતના કારણે ઉપયોગ થયા વગર પછી જતી રહી હોવાનો દાવો કર્યો છે. … Read More

પાટણમાં રાણકી વાવ પાસેના ખરાબ રસ્તાથી વાહનચાલકો ત્રાહિમામ

પાટણ શહેરના કનસડા દરવાજાથી વર્લ્‌ડ હેરિટેજ રાણકીવાવને જોડતા માર્ગને કરોડો રુપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ફરી વળવાના કારણે આ નવીન માર્ગ સદંતર ધોવાઈ જવાથી … Read More

પાટણના વોર્ડ નં. ૧૧માં દુષિત પાણી આવતાં રહીશો પરેશાન

પાટણ શહેરના વોર્ડ નં.૧૧માં આવેલા બાદીપર, ભદ્રાડા ભેમોસણ વિસ્તારમાં છેલ્લા ત્રણ માસથી પીવાનું પાણી ગંદું આવતુ હોવાથી સ્થાનિક લોકોના આરોગ્ય સાથે આજે પણ ચેડા થઈ રહ્યા છે. જેની રજૂઆત સ્થાનિક … Read More

પાટણ શહેરમાં ૯૩ લાખના ખર્ચે પાણીની પાઈપલાઈનના કામનું ખાતમૂર્હૂત કરાયું

પાટણ શહેરમાં નગરપાલિકા વોટરવર્ક્‌સ શાખા દ્વારા ૩ કરોડ ૭૯ લાખના વિકાસના કામોમાંથી ૯૩ લાખના ખર્ચે શહેરના ૪૯ વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના વોડ નંબર ૨માં … Read More

પાટણના શહેરીજનો ભૂગર્ભ ગટરની ગંદકી અને દુષિત પાણીથી પરેશાન

પાટણના રામનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક સુવિધાઓને લઈને વિસ્તારના રહીશો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ ગટરની લાઈનો અને પીવાનું દૂષિત પાણી આવવાને લીધે રહિશોમાં … Read More

પાટણના ડમ્પિંગ સાઈડનો લેગસી વેસ્ટ ખસેડવા ગ્રાન્ટ મળી

છેલ્લા ઘણા સમયથી પાટણ શહેરમાં રોજીંદો નીકળતો લીલો અને સૂકો કચરો અલગ કરી તે કચરો માખણીયા ખાતે બનાવવામાં આવેલી ડમ્પિંગ સાઈટ ઉપર ઠાલવવામાં આવતો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી ડમ્પિંગ … Read More

પાટણ જિલ્લામાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદઃ ઠેર-ઠેર પાણી ભરાયા

પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ રવિવારે મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાના કારણે મુરઝાઈ ગયેલા પાકોમાં પ્રાણ ફૂંકાયા હતા, જેને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભારે … Read More

ઉ.ગુજરાતમાં જળબંબાકાર, બનાસકાંઠા-પાટણમાં મેઘરાજાની વિસ્ફોટક બેટિંગ

ગુજરાતમાં મેઘરાજા હવે મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યના અનેક વિસ્તારો મેઘરાજા જળબંબાકાર કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાની માહિતી મળી રહી છે. પાલનપુરમાં ગાજવીજ સાથે … Read More