કચ્છમાં હજુ ૨થી ૩ ડિગ્રી પારો નીચે જશે અને ઠંડીનો ચમકારો અનુભવાશે
કચ્છમાં પાછોતરા શિયાળાએ ઠંડીમાં વધઘટ અનુભવાઇ રહી છે. અરબ સાગરના કિનારે કોટેશ્વરમાં સવારથી વાદળો છવાયા હતા. ચોમાસું હોય તેમ કાળા ડિબાંગ વાદળો ચડી આવતાં લોકોને માવઠું થવાની ભીતિએ સતાવ્યા હતા. … Read More