સુરતમાં ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકો દ્વારા ઝોનની ઓફિસ ખાતે કચરો ઠાલવીને વિરોધ

સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં સૌથી અગ્રીમ હોવાની વાત કરવામાં આવે છે પરંતુ હજી પણ એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં નિયમિત રીતે સાફ-સફાઈ થતી નથી. ઉધના વિસ્તારની અંદર આવેલા … Read More

અમદાવાદમાં ગરનાળા પાણીથી ભરાયેલા છે : ગંદકી જોવા મળે છે

અમદાવાદમાં અંડરબ્રિજ આખો પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. જ્યારે કાળીગામ ગરનાળુ પણ હજી પાણીથી ભરેલું છે. શહેરમાં ઠેરઠેર ગંદકી જોવા મળી રહી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને વોટર સપ્લાય કમિટીના … Read More

પાલીતાણા તંત્ર સામે સ્થાનિકોએ ગંદકીના લીધે હલ્લાબોલ કર્યું

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકા પ્રગતિ અને વિકાસ માટે પાલીતાણાની જનતા માટે પાયાના પ્રશ્નોનુ કાયમી નિવારણ ખુબ જરુરી છે, આજે ટ્રાફિક-રોડ-ગટર-ચોખ્ખા નિયમિત પાણી અને ગટર-ગંદકીના પ્રશ્નોથી ખુબ પાલીતાણાની જનતા પરેશાન છે. … Read More

અમરેલીના બાબરા શહેરમાં ગંદકીથી સ્થાનિકો પરેશાન થયા

હાલ કોરોના સંક્રમણ પણ ધીમે ધીમે રાજ્યની સાથે અમરેલી જિલ્લામાં પણ વધી રહ્યું છે. અમરેલી શહેરમાં ૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે સ્વચ્છતા જળવાય રહે તે પણ જરૂરી છે … Read More

જરખીયા ગામ પાસેની નદીમાં ગંદકી હોવાથી ગ્રામજનોમાં રોગચાળો ફેલાવાની દહેશત

જરખીયાના ગામની નદીની અંદર ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા બાજુમાંથી પસાર થવામાં પણ ખુબજ મુશ્કેલી પડી રહી છે. પાણીમાં ગંદકી હોવાથી ખુબ દુર્ગધ આવી રહી છે. નદીમાં ગંદુ પાણી હોવાથી લોકોના આરોગ્ય … Read More

સુરતમાં આંગણવાડી નજીક ગંદકી ફરિયાદ કરવા છતાં નિરાકરણ નહીં

સુરતમાં જહાંગીરપુરા એસ.એમ.સી આવાસમાં આવેલી બાળ મંદિર (આંગણવાડી) નજીક ગટરની ગંદકીને લઈ લોકોમાં રોષ ફાટી નીકળી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે ૨૦ દિવસથી કુદરતી હાજતનું પાણી અને મળમૂત્ર શાળાથી ૧૦ … Read More

ગાંધીધામનું બસ સ્ટેશન ગંદકીનું સામ્રાજ્ય બન્યું, મુસાફરો માટે કોઇ જાતની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી

દેશમાં વારંવાર સ્વચ્છતા અભિયાનની વાત કરવામાં આવે છે, ત્યારે ગાંધીધામનું બસ સ્ટેશન ગંદકીનું સામ્રાજ્ય બન્યું છે. વિડિયો માં જોઇ શકાય છે કે ચારેબાજુ ગંદકીનુ સામ્રાજ્ય છવાયેલુ નજરે પડે છે.  અહીં … Read More

પાટણના શહેરીજનો ભૂગર્ભ ગટરની ગંદકી અને દુષિત પાણીથી પરેશાન

પાટણના રામનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક સુવિધાઓને લઈને વિસ્તારના રહીશો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ ગટરની લાઈનો અને પીવાનું દૂષિત પાણી આવવાને લીધે રહિશોમાં … Read More