ઔધોગિક વિકાસ સાથે પર્યાવરણનું સંતુલન જળવાઇ રહે તે માટે કોઇ બાંધછોડ કરવામાં આવશે નહિં, સરકાર કટિબધ્ધ છેઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી

આપણી સંસ્કૃતિમાં પ્રક્રૃતિને પરમેશ્વરના સ્વરૂપમાં સ્વિકારવામાં આવી છે. પર્યાવરણના પંચતત્વો થકી પૃથ્વીનું સંતુલન ટકી રહ્યું છે. અસ્તિત્વના આધાર સમા આ પંચતત્વોનું જતન કરવું છે. વિશ્વ પર્યાવરણ દિવસ સમગ્ર વિશ્વના ૧૯૩ … Read More

વિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ : નરોડા એન્વાર્યોમેન્ટના ચેરમેન શૈલેષ પટવારીએ જણાવ્યા પોતાના મંતવ્યો

વર્ષ 1974માં પ્રથમવાર ઉજવણી બાદ દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે પર્યાવરણ દિવસની ઉજવણી એક વિશેષ થીમ પર આધારિત હોય છે અ … Read More

વિશ્વ પર્યાવરણ દિવસ 2021: રાજ્યકક્ષાના કાર્યક્રમની રૂપરેખા

વિશ્વ પર્યાવરણ દિવસ 2021ની ઉજવણી માટે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવશે, જે કાર્યક્રમ મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાશે. સવારે 10.30 કલાકથી 11.00 કલાક સુધી આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી … Read More

વડોદરા જિલ્લાના કરજણના લાકોદરા પાસે આવેલી ઇસ્કોન ક્રાફ્ટ પેપર મિલમાં ભીષણ આગથી અફરાતફરી મચી

કરજણ તાલુકાના લાકોદરામાં આવેલી ઇસ્કોન ક્રાફ્ટ પેપર મીલ પ્રાઇવેટ લિમિટેડમાં મોડી સાંજે ભારે અફડાતફડી સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારે 28 મેના રોજ મોડી સાંજે લાગેલી … Read More

World Earth Day : આજે વિશ્વભરમાં પૃથ્વી દિવસ મનાવવામાં આવશે

આજે વિશ્વ પૃથ્વી દિવસ છે. આ દિવસ પ્રથમવાર એપ્રિલ 1970માં એ હેતુથી ઉજવવામાં આવ્યો હતો કે લોકો કુદરતીસ્રોતોનો વિવેકપૂર્વક ઉપયોગ કરે અને હવા, પાણી, જમીન તથા અવાજનું પ્રદૂષણ ઘટાડે તે હેતુથી સૌને … Read More

હવા પ્રદૂષણથી મોતની બાબતમાં દસ રાજ્યોમાં ગુજરાત 8માં ક્રમે

દેશભરમાં વાયુ પ્રદૂષણને પગલે જ્યાં એકબાજુ દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા ગંભીર બનતી જાય છે. તો ગુજરાતમાં પણ વાયુ પ્રદૂષણ ચિંતા ઉપજાવે તેવી સ્થિતિમાં છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ દ્વારા વાર્ષિક પર્યાવરણ … Read More

રાજકોટની શાળામાં વિદ્યાર્થીઓ ઘરેથી ફળ-શાકભાજીની છાલ, કચરો લાવી ખાતર બનાવશે

પર્યાવરણની માવજત થાય, કચરાને કારણે થતી ગંદકી અને પ્રદૂષણ અટકે તે માટે રાજકોટની સરકારી શાળાના વિદ્યાર્થીઓએ એક ખાસ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જે માટે આ શાળાના વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી શાકભાજી … Read More

ફ્રાન્સના પર્યાવરણ પ્રધાને સુરતમાં રીક્ષા ચલાવતા લોકો આશ્ચર્યમાં મુકાયા

રાફેલ બનાવનાર દેશ પ્રાંતના પર્યાવરણ મંત્રીએ  બાર્બરા પોમપિલીને સુરત શહેરની ઓટો રિક્ષા ચલાવતા જોઈ દરેક આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. મહાનગર પાલિકાની ગાંધીગીરીથી પ્રભાવિત થઈને ફ્રાન્સના પર્યાવરણ પ્રધાન બાર્બરા સુરત શહેરની … Read More

૨૦૨૦માં યુરોપ સૌથી ગરમ વર્ષ રહ્યું : ગ્લોબલ વોર્મિંગનો રિપોર્ટ

વિશ્વમાં તાપમાનમાં વૃધ્ધી ગ્રીન હાઉસ ગેસનાં ઉત્સર્જનમાં વૃધ્ધીનાં કારણે થઇ રહી છે ગ્લોબલ વોર્મિગની અસર ભારત અને ચીનમાં જ નહીં પરંતું સમગ્ર દુનિયામાં જોવા મળી રહી છે, યુરોપિયન યુનિયનની ગ્લોબલ … Read More

રાજ્યના પર્યાવરણ વિભાગને એનજીટી નોટિસ ફટકારી

સુરત હજીરાની આર્સેલર મિત્તલ અને હજીરા ફ્રેટ કન્ટેનર સ્ટેશન કંપની દ્વારા સ્લેગ અને ફ્લાયએશ જેવા જોખમી ઔધોગિક કચરાનો સંગ્રહ કરાંતા પર્યાવરણને નુકસાન પહોંચતા નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે બન્ને કંપની અને જીપીસીબીને … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news