જાપાનના કૃષિ પ્રધાન ટેત્સુરો નોમુરાએ દેશના લોકોની માંગી માફી, જાણો શું છે સમગ્ર મામલો

ટોક્યો: જાપાનના કૃષિ પ્રધાન ટેત્સુરો નોમુરાએ શુક્રવારે દેશમાં તીવ્ર પ્રતિક્રિયા વચ્ચે ક્ષતિગ્રસ્ત ફુકુશિમા પરમાણુ પાવર પ્લાન્ટ (એનપીપી) માંથી નીકળતા પાણીને ‘દૂષિત’ તરીકે વર્ણવવા બદલ માફી માંગી. ગુરુવારે જાપાનના વડા પ્રધાન … Read More

જાપાને દરિયામાં રેડિયો-એક્ટિવ પાણી છોડવાનું શરૂ કર્યું, દેશ-વિદેશમાંથી ઉઠ્યાં વિરોધના વંટોળ

નવીદિલ્હીઃ માર્ચ ૨૦૧૧માં જાપાનમાં આવેલા તીવ્ર ભૂકંપ અને સુનામીથી લગભગ નાશ પામેલા ફુકુશિમા દાઇચી પરમાણુ પ્લાન્ટમાંથી સંશોધિત રેડિયોએક્ટિવ પાણીને પ્રશાંત મહાસાગરમાં (Pacific Ocean) છોડવાની પ્રક્રિયા ગુરુવારે શરૂ કરવામાં આવી હતી. … Read More

પાકિસ્તાની નૌકાદળને તૈયાર કરી રહ્યું છે ચીન!…

છેલ્લા કેટલાક વર્ષોમાં હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનનું વર્ચસ્વ વધ્યું છે, આ જ કારણ છે કે ભારતે પણ ચીન સાથે વ્યવહાર કરવાનો આગ્રહ રાખ્યો છે. પરંતુ આ દરમિયાન ભારતની નજર તેના … Read More

ચીન જવાની જરૂર નહીં હવે ભારતમાંથી પવિત્ર કૈલાશ પર્વતના દર્શન થઇ શકશે

કૈલાશ પર્વત અને માનસરોવરના દર્શન કરવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે એક સારા સમાચાર છે. હકીકતમાં, અત્યાર સુધી ભારત આ બંને સ્થળોના દર્શન માટે ચીન પર ર્નિભર હતું. ચીનની પરવાનગી મળ્યા બાદ … Read More

ચીનમાં રેસ્ટોરન્ટમાં વિસ્ફોટ, ૩૧ના મોત

ચીનમાં એક રેસ્ટોરન્ટમાં વિસ્ફોટ થયો છે, જેમાં ૩૧ લોકોના મોત થયા છે. આ ઘટના યિનચુઆન શહેરની જણાવવામાં આવી રહી છે, જ્યાં રેસ્ટોરન્ટમાં મોડી રાત્રે થયેલા વિસ્ફોટના કારણે ૩૧ લોકોના મોત … Read More

ચીનના સિચુઆનમાં ભૂસ્ખલન, ૧૪ લોકો દટાયા, ૫ ગુમ

ચીનના દક્ષિણ પશ્ચિમમાં સ્થિત સિચુઆન પ્રાંતમાં ભૂસ્ખલનની મોટી ઘટના જોવા મળી છે. આ અકસ્માતમાં ૧૪ લોકોના મોત થયા છે અને પાંચ લોકો લાપતા હોવાનું કહેવાય છે. ઘટના અંગે, ત્યાંની સ્થાનિક … Read More

ચીનના શાંઘાઈમાં ગરમીએ ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો

ચીનમાં ઉનાળાની ગરમી ચાલુ છે. આકાશમાંથી અગનગોળાઓ વરસી રહ્યા છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, જેના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની રહ્યું છે. શાંઘાઈએ સોમવારે ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો … Read More

ચીનમાં કોરોનાથી હાહાકાર મચ્યો! ચીનમાં વિકરાળ બન્યો કોરોના!..

કોરોના વાયરસના એક સમયે જનક કહેવાતા ચીનમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ છે. હાલમાં લહેર ઓછી થઈ થઈ હોવાના દાવાઓ વચ્ચે ચીને કહ્યું છે કે, છેલ્લા અઠવાડિયામાં ૧૩ થી ૧૯ જાન્યુઆરી … Read More

WHOએ ચીનને સ્પષ્ટ કહ્યુ “કોરોના સંક્રમણના કેસ સાર્વજનિક કરો”, ત્યારે ચીને સાચો આંકડો જણાવ્યો

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) શુક્રવારે કોવિડ-૧૯ કેસ દબાવવા માટે ચીનને ઠપકો આપ્યો હતો. તેના એક દિવસ પછી બેઇજિંગે રિપોર્ટ બહાર પાડ્યો હતો કે, ગયા મહિનાની શરૂઆતથી દેશમાં લગભગ ૬૦,૦૦૦ લોકો … Read More

ચીનના ઝેજિયાંગમાં એક જ દિવસમાં કોરોનાના સામે આવ્યા ૧૦ લાખ કેસ!

ફરી એકવાર ચીનમાં કોરોનાથી હાહાકાર મચ્યો છે. ચીનમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિને કારણે હાલ ચીનમાં અફરાંતફરી મચી છે. ચીનને કારણે દુનિયાના બીજા દેશોમાં પણ કોરોનાનો … Read More