ઑસ્ટ્રેલિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ એન્ડ વેલ્ફેરે બહાર પાડ્યો રિપોર્ટ કે શા માટે દેશની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે

કેનબેરાઃ ઓસ્ટ્રેલિયાના હવામાન અંગે જાહેર કરાયેલા સરકારી અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગરમીના મોજા અને ખરાબ હવામાનના કારણે દેશની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. ઑસ્ટ્રેલિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ એન્ડ … Read More

જાપાનના કૃષિ પ્રધાન ટેત્સુરો નોમુરાએ દેશના લોકોની માંગી માફી, જાણો શું છે સમગ્ર મામલો

ટોક્યો: જાપાનના કૃષિ પ્રધાન ટેત્સુરો નોમુરાએ શુક્રવારે દેશમાં તીવ્ર પ્રતિક્રિયા વચ્ચે ક્ષતિગ્રસ્ત ફુકુશિમા પરમાણુ પાવર પ્લાન્ટ (એનપીપી) માંથી નીકળતા પાણીને ‘દૂષિત’ તરીકે વર્ણવવા બદલ માફી માંગી. ગુરુવારે જાપાનના વડા પ્રધાન … Read More

જાપાને દરિયામાં રેડિયો-એક્ટિવ પાણી છોડવાનું શરૂ કર્યું, દેશ-વિદેશમાંથી ઉઠ્યાં વિરોધના વંટોળ

નવીદિલ્હીઃ માર્ચ ૨૦૧૧માં જાપાનમાં આવેલા તીવ્ર ભૂકંપ અને સુનામીથી લગભગ નાશ પામેલા ફુકુશિમા દાઇચી પરમાણુ પ્લાન્ટમાંથી સંશોધિત રેડિયોએક્ટિવ પાણીને પ્રશાંત મહાસાગરમાં (Pacific Ocean) છોડવાની પ્રક્રિયા ગુરુવારે શરૂ કરવામાં આવી હતી. … Read More

પ્રશાંત મહાસાગરમાં ૭.૭ ની તીવ્રતાનો ભૂકંપ

પ્રશાંત મહાસાગરમાં ૭.૭ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જેના કારણે આસપાસના મહાદ્વીપના વિસ્તારોમાં સુનામીનું જોખમ વધ્યું છે. જેને લઈને સ્થાનીય સરકારે એલર્ટ જાહેર કર્યું છે. આ ચેતવણી અમેરિકામાં ન્યુ કેલેડોનીયા, … Read More

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ૨૦૩૧માં પ્રશાંત મહાસાગરમાં સમાઈ જશે

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એક ફૂટબોલ ફીલ્ડ જેટલી મોટી લેબ છે. તે ૪૨૦ કિલોમીરટર ઊંચાઈએથી પૃથ્વીની પરિક્રમા કરે છે. તેનું વજન ૪૫૦ ટન છે. તેને નવેમ્બર ૧૯૯૮માં લોન્ચ કરાયું હતું. આ … Read More