હવા પ્રદૂષણઃ સુરતમાં Air Quality Indexનો આંકડો ૨૧૫ સુધી પહોંચ્યો, સિગારેટ ફૂંક્યા વિના પણ રોગોનો શિકાર બની રહ્યાં છે લોકો

સુરતમાં ધુમાડાની ઝેરી હવાને કારણે અનેક ગંભીર રોગોને આમંત્રણ આપવા બરાબર સુરતમાં ૩.૩ સિગારેટ પીધાનો નશો મહિને ૯૯ સિગારેટ ફૂંક્યા બરાબર ઔદ્યોગિક વિકાસમાં ગુજરાત આગળ હોવાથી ફેક્ટરીઓમાંથી નીકળતા ઝેરી વાયુથી … Read More

હવા પ્રદૂષણ બાબતે સચિન જીઆઈડીસીમાં હાલ પણ ‘જૈસે થે’ જેવી સ્થિતિ

દર વર્ષે શિયાળામાં એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંક બેફામ વાયુ પ્રદૂષણનો સંકેત આપે છે લોકોને સ્વચ્છ હવામાં શ્વાસ લેવાના અધિકારથી વંચિત રાખવા તે કેટલું યોગ્ય? વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવાની જવાબદારી કોના … Read More

વાયુ પ્રદૂષણઃ દિલ્હીમાં હવા ફરી ઝેરી બનતા તણાવમાં વધારો, નિષ્ણાતોએ ઘરે રહેવાની આપી સલાહ

નવીદિલ્હીઃ દિવાળીના એક દિવસ પહેલા વરસાદના કારણે દિલ્હી અને એનસીઆરના લોકોને ૨ દિવસ માટે રાહત મળી હતી, પરંતુ દિવાળી પછી હવા ફરી ઝેરી બની ગઈ હતી. હવે આ પ્રદૂષણ યથાવત … Read More

રાજધાની દિલ્હીનું પ્રદૂષણ માનવ અને પક્ષીઓ બંને માટે છે જોખમી

નવીદિલ્હીઃ દિવાળી પહેલા જ દિલ્હીમાં હવાની ગુણવત્તા ઝેરી બની ગઈ છે અને એર ક્વોલિટી ઈન્ડેક્સ ૫૦૦ને પાર કરી ગયો છે. દિલ્હી સરકારે એર ક્વોલિટી ઈન્ડેક્સને સુધારવા માટે ઘણા પગલાં લીધા … Read More

પ્રદૂષણથી ફેફસાં, આંખો, હૃદય અને મગજને પણ નુકસાન, દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદૂષણને લઇને ડૉક્ટરોની ચેતવણી

પ્રદૂષણ દરેકને અસર કરી રહ્યું છે દિલ્હી-એનસીઆરનું પ્રદૂષણ હવે જીવલેણ બની રહ્યું છે. દેશની રાજધાની અને આસપાસના વિસ્તારો ગેસ ચેમ્બર બની ગયા છે, હવા ગુણવત્તા સૂચકાંક ખૂબ જ નબળી શ્રેણીમાં … Read More

દેશની રાજધાની ગેસ ચેમ્બર બનતા શાળાઓ ૧૦ નવેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ

નવીદિલ્હીઃ રાજધાનીમાં વધતા પ્રદૂષણ વચ્ચે દિલ્હી સરકારે તમામ પ્રાથમિક ખાનગી અને સરકારી શાળાઓને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ સિવાય ૬થી ૧૨ સુધીની શાળાઓને ઓનલાઈન ક્લાસનો વિકલ્પ આપવામાં આવ્યો છે. … Read More

પ્રદૂષણનો પ્રહારઃ અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં AQI ૨૦૦ને પાર

અમદાવાદ માટે હજી પણ પીરાણાનો ડુંગર માથાનો દુખાવો અમદાવાદ શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૨૫ નોંધાયો રખિયાલ, નવરંગપુરા, પીરાણા અને રાયખડમાં AQI  ૨૦૦ને પાર અમદાવાદ: ગુજરાતમાં પણ પ્રદૂષિત હવાનું પ્રમાણ … Read More

દિલ્હીની સ્થિતિ પર સુપ્રીમ કોર્ટ કડક વલણઃ ‘પ્રદૂષણ રોકવા શું કર્યું, બધું માત્ર કાગળ પર’

બધું માત્ર કાગળ પર છે, વાસ્તવિકતા કંઈક બીજું છે – સુપ્રીમ કોર્ટ પ્રદૂષણની સમસ્યા દર વર્ષે સામે આવે છે – સુપ્રીમ કોર્ટ નવીદિલ્હીઃ રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વધી … Read More

મુંબઈમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૦૦ને પાર કરી ગયો

મુંબઈની હવામાં પ્રદૂષણનું ઝેર ફેલાઈ ગયું છે. શહેરમાં સતત છઠ્ઠા દિવસે હવાની ગુણવત્તાનો સૂચકાંક દિલ્હી કરતાં ખરાબ રહ્યો છે. મુંબઈમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૦૦ને પાર કરી ગયો છે. મુંબઈનો એર … Read More

દિલ્હીમાં ફરી એર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૨૮ હાઈ થયો

એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશને સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે દિલ્હી-એનસીઆર રાજ્યોમાં ૪૦ ફ્લાઇંગ સ્ક્વોડ્‌સ દ્વારા ફેક્ટરીઓ અને બાંધકામ સાઇટ્‌સ સહિત કુલ ૧,૫૩૪ સાઇટ્‌સનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને ૨૨૮ સાઇટ્‌સ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news